Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतामसूत्र अन्वयार्थ:(मुणि) मुनिः कालत्रयवेत्ता माहणे माहनः (दूर) दूरं दूरवर्तित्वात् इमं मोक्षम् अथवा दूरं दीर्घकालम् (तहा) तथा (तीत) अतीतम् अणागयं अनागतम् (धम्म) धर्मम् स्वभावं जीवानामुच्चावचस्थानं-गतिलक्षणम् (अणुपस्सिया) अनुदृश्य-पर्यालोच्य, (परुसेहिं) परुपैर्दण्डादिभिः वाग्भिर्वा (पुढे) स्पृष्टः ताडितोऽपि (अवि हण्णू) अपिहन्यमानः मार्यमाणोपि (समयंमि) सयमे इत्यर्थः, (रीयइ) रीयते जिनोक्तमार्गेणैव गच्छतीत्यर्थः ॥५॥
-टीका
'मुणी' मुनिः=जिनाज्ञापालकः 'माहणे' माहनः कमपि जीवं माहन माहनेत्युपदेशकः, 'दुर' दरम् अभूतकर्मनिर्जराणां दूरमिव दूरं मोक्षम् 'तहा' तथा 'तीतं अतीतम् भूतकाले कर्मवशत एव परिभ्रमणं कृतम्, अथ च 'अणागय'
-अन्वयार्थमाहन मुनि दर अर्थात् मोक्ष या दीर्घकाल को तथा अतीत और अनागत धर्मको जीवों के ऊच नीच स्थानो में जाने रूप स्वभाव को जान कर, कठोर दंड आदि या वचनों से ताडित होकर भी या मारा जानेपर भी संयम में ही विचरता है ॥५॥
टीकार्थ-- जिन भगवान् की आज्ञाका पालन करने वाला तथा किसी भी जीवको मत मारो ऐसा जीवदया का उपदेश देने वाला साधु, जिनके कर्मों की निर्जरा नहीं हुई है उनके लिये दूर अर्थात् मोक्ष को जानकर तथा अतीतकाल में कर्म के अधीन होकर ही संसार परिभ्रमण किया है और भविष्य
-सूत्रार्थમાહણ (મુનિ) દૂર એટલે કે મેક્ષને અથવા દીર્ઘ કાળને તથા અતીત અને અનાગત ધર્મને-જીવના ઊંચ અને નીચ સ્થાનમાં ગમન કરવા રૂપ સ્વભાવને જાણીને, ભયંકર દંડથી અથવા કઠોર વચનપ્રહારેથી અથવા મારને કે મેતને ભય બતાવવાથી પણ સંય. મના માર્ગેથી વિચલિત થતો નથી. પા
-टीाथજિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરનાર તથા” કોઈ પણ જીવની હિંસા ન કરે,” એ દયાને ઉપદેશ આપનાર સાધુ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ સંયમનું પાલન કર્યા જ કરે છે. તેનું કારણ એ છે કે–તે આ વાતને બરાબર સમજતો હેમ છે કે જેમના કર્મોની નિર્જરા થઈ નથી. તેમને માટે મેક્ષ દૂર છે, આ જીવે પૂર્વોપાર્જિત કર્મને કારણે ભૂતકાળમાં સંસારપરિભ્રમણ કર્યું છે, અને ભવિષ્યકાળમાં પણ કમને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧