Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु.अ. २ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५६९ 'पुढे केनचित् पृष्टः 'वयं वचनम्, 'ण उदाहरे' नोदाहरेत् नैव सावधवचनं ब्रूपात् 'ण समुच्छे' नसमुच्छिन्द्यात् न समार्जनं कुर्याद् गृहस्य 'तणं' तृणम् 'न संथरे' न संस्तरेत् ।
रात्रिसमययापनाय वासार्थ गृहं गतः साधुः शून्यगृहस्य द्वारं नोदघाटयेत्, न वा पिधानं कुर्यात् । तत्र स्थितोऽन्यत्र स्थितो वा केनचित् धर्मादि मार्ग पृष्टः सावधवचनं न ब्रूयात् । जिनकल्पस्तु निरवद्यामपि वाचं नोदाहरेत् । तथा गृहस्य संमार्जनादिकं नैव कुर्यात् । तथा आम्तरणार्थ तृणादिकमपि न संस्तरेत् । किमुतवक्तव्यं कम्बलादीनाम् । यत्र तृणाधुपधानमपि निषिद्ध तदद्यत्वेऽधतनीयसाध्वाभासा बहुमूल्यकम्बलादीनां संचयं शय्यार्थ कुर्वन्तीति
टीकार्थ ज्ञान, दर्शन और चारित्र से सम्पन्न साधु शून्यगृहका द्वार बन्द न करे और न बन्द द्वारको खोले । किसीके पूछने पर सावधवचन न बोले घरको भी न झाडे और घासका भी विस्तर न बिछावे ।
तात्पर्य यह है रात्रिका समय व्यतीत करने के लिए घर में गया साधु शून्यगृहका द्वार न खोले और न खुले द्वार को बंद करे । वहां या अन्यत्र स्थित साधुसे कोई धर्म का मार्ग पूछे तो साधु सावधवचन भी न बोले। तथा घरको झाडे नहीं। बिछौने के लिए तृण आदि भी न बिछावे तो कम्बल आदि बिछौने की तो बात ही क्या है ? जहां घास आदिका उपधान । सिरहाना, भी निषिद्ध किया गया है, वहां आजकलके साध्वाभास शय्या के लिए बहुमूल्य कम्बल आदिका संचय करते हैं।
- आर्थજ્ઞાન, દર્શન અને ચારિત્ર સંપન્ન સાધુએ શૂન્યગૃહનું દ્વાર બંધ પણ કરવું નહીં અને ખેલવું પણ નહીં કઈ પણ વ્યક્તિ પૂછે, ત્યારે સાવદ્ય વચન બોલવા નહીં. તેણે ઘરને વાળવું પણ નહીં અને ઘાસનું બિછાનું પણ બિછાવવું નહીં.
આ કથનને ભાવાર્થ એ છે કે રાત્રિને સમય પસાર કરવા માટે ઘરમાલિકની આજ્ઞા લઈને કઈ ખાલી ઘરમાં રાત્રિવાસે કરવામાં આવે, ત્યારે સાધુએ તે શૂન્ય ઘરના દ્વાર બંધ પણ કરવા ન જોઈએ. અને ખેલવા પણ ન જોઈએ તે શૂન્ય ઘરમાં અથવા અન્યત્ર રહેલા સાધુને કોઈ વ્યકિત ધર્મને માર્ગ પૂછે, તે તે સાધુએ સાવધ વચન બેલવો જોઈએ નહીં તેણે તે ઘરને વાળવું ફૂડવું જોઈએ નહીં અને બિછાના માટે તૃણાદિ પણ બિછાવવા ન જોઈએ જે બિછાના માટે ઘાસ આદિ બિછાવવાને પણ નિષેધ છે, તે કામળ આદિને તો નિષેધ જ હોય તેમાં નવાઈ શી છે.! જ્યારે ઘાસ આદિના બિછાનાને પણ નિષેધ છે, ત્યારે હાલના સાધુઓ શા નિમિત્તે બહુમૂલ્ય કામળ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧