Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताचे अन्वयार्थ:(इह) इहास्मिन् (लोगे)लोके संसारे दुहावहं (दुःखावह) दुःखजनकं (परलोगेय) परलोके च (दुई) दुःखम् (दुहावह) दुःखावह दुखोत्पादकमिति 'विउ' विद्या: जानीयाः तथा तदुपार्जितमपि (तं) तत् धनम् (विद्धसणधम्ममेव) विध्वंसनधर्ममेब क्षणभंगुरम् (इतिविज्ज) इति विद्वान् एवं जानन् (को) कः मेधावीपुरुषः, (अगारं) अगारं गृहम् (आवसे) आवसेत् , इहलोके परलोके दुःखदायि विनश्वरं धनादिकंजानन् कः पुमान् गृहवासं कुर्यादिति ॥ १० ॥
टीका-- सुवर्णरजतादिरूपपरिग्रहधनम् इह ' अस्मिन् फलभोगसाधने जगति, 'दुहावह दुःखावहं दुःखजनकं भवति, च 'परलोगे-परलोके, उपस्थितशरीरत्यागानन्तरपरशरीरप्रापकलोके स्वर्गादावपि, 'दुहावह' दुःखावहमेव दुःखजनकमेव, 'विउ' विद्याः हे विवेकिन् इति जानीयाः, सुवर्णरजतधनधान्यस्वजनपरिग्रहाणां
-अन्वयार्थधन इस लोक में दुःखजनक है और परलोक में भी दुःखरूप तथा दुःखो का जनक है, ऐसा समझो। उपार्जित किया हुआ धन भी विनाशशील ही है। ऐसा जानता हुआ कौन मेधावी पुरुष गृहवास करेगा। धन आदि को इह लोक परलोक में दुःखप्रद तथा विनाशशील जान कर कौन पुरुष गृहवास करेगा ॥१०॥
-टीकार्थसुवर्ण रजत आदि परिग्रह इस फल भोग के साधन लोक में दुःख जनक है और परलोक में अर्थात् उपस्थित शरीर के त्याग के पश्चात् दुसरे शरीर को प्राप्त करानेवाले स्वर्ग आदि लोक मे भी दुःखका जनक ही है ।
-सूत्राथધન આ લેકમાં પણ દુઃખ જનક છે અને પરલેકમાં પણ દુઃખરૂપ તથા દુઃખનું જનક છે, એવું સમજે. ઉપાર્જિત કરેલું ધન પણ વિનાશશીલ જ છે. આ વાતને સમજતા કયે મેધાવી પુરુષ ગૃહવાસને પસંદ કરશે? ધન આદિને આલેક અને પરલોકમાં દુઃખ જનક તથા નાશવંત જાણીને કયે પુરુય ગૃહવાસ (ગૃહસ્થ જીવન) ને સ્વીકારશે? ૧૦
સોનું ચાંદી આદિ પરિગ્રહ ફેલભેગના સાધનરૂપ આલોકમાં પણ દુઃખજનક છે અને પરલેકમાં પણ દુ:ખજનક છે. એટલે કે વર્તમાન મનુષ્ય ભવસંબંધી આયુષ્ય પુરૂ કરીને પરભવમાં-સ્વર્ગ, નરક આદિમાં ઉત્પન્ન થયા બાદ પણ દુઃખજનક જ છે. હે વિવે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧