Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु.अ.२ उ. २ स्वपुत्रेभ्यः भगवदादिनाथोपदेशः ५४५ अमागतम् भविष्यत्कालेऽपि कर्मवशत एव भ्रमिष्यति, 'धम्म' धर्मम् जीवस्वभावम् कर्मवशतश्चतुर्गतिभ्रमणलक्षणम् उपलक्षणात् वर्तमानकालेपि शारीरमानसं दुःखमनुभवति, 'अणुपस्सिया अनुपश्य, 'परुसेहिं' परुषैः कठिनवाक्यैदण्डप्रहारादिभिर्वा 'पुढे' स्पृष्टः तथा 'अविहण्णू' अविहन्यमानोऽपि स्कन्दक शिष्यवत् , 'समयंमि' समये संयममार्गे एव 'समयः शपथाचारः कालसिद्धान्तसंविदा इतिकोशात् समयपदं सिद्धान्तोक्ताचारपरकम् तेन पंचाचारपालनलक्षणसंयमे इत्यर्थः। 'रीयते' विचरतीति । मोक्षं दीर्घकालं वा अनुपश्य, त्रिकालदर्शी मुनिः लज्जामदौ न कुर्यात् । तथा पुरुषवाक्यदण्डादिभिस्ताडितोऽपि प्रहर्तुः शिष्य इव विनयमवलव्य शास्त्रोक्तसंयममार्गे एव विचरेत् घोरघोरतरघोरतमपरिकालमें भी कर्म के कारण ही भ्रमण करना पडेगा, ऐसा जानकर तथा धर्म अर्थात् कर्मवश से चार गतियों में भ्रमण करने रूप जीव के स्वभाव को जानकर उपलक्षण से वर्तमान काल में भी जो शारीरिक और मानसिक दुःख का अनुभव करता है उसे जाने । ऐसा साधु कठोर दंड प्रहार आदि से स्पृष्ट होकर भी स्कन्दकमुनि के शिष्यों के समान संयम में ही स्थिर रहे । यहाँ 'समय' पद सिद्धान्त में प्रतिपादित 'आचार' अर्थ का वाचक है, अतएव उसका अर्थ पांच आचारों का पालनरूप संयम समझना चाहिए। कोशमें कहा है-'संयमशब्द त्याग आचार काल सिद्धान्त और ज्ञान का वाचक है। मोक्ष या दीर्घकाल को जान कर मुनि लज्जा और मद (अहंकार) न करे तथा कठोर वाक्यों द्वारा या डंडे आदि के द्वारा ताडना पाकर भी प्रहार करनेवाले पर शिष्य के समान विनय का કારણે સંસારમાં ભ્રમણ કરવું પડશે. વળી તેણે એ વાત પણ સમજવી જોઈએ કે કર્મને વશવત થઈને ચારે ગતિઓમાં ભ્રમણ કરવાને જીવને સ્વભાવ છે. વળી જીવ વર્તમાન કાળમાં પણ જે શારીરિક અને માનસિક દુઃખને અનુભવ કરે છે, તેના કારણે પણ તેણે વિચાર કરે જોઈએ. આ વતિને સમજનાર સાધુ ગમે તેવી પરિસ્થિતિમાં પણ સંયમને માર્ગેથી વિચલિત નહીં થાય. ભલે તેને કઠોર શબ્દ પ્રહારે સાંભળવા પડે, ભલે માર ખાવું પડે પણ સ્કન્દક મુનિના શિષ્યની જેમ તે પ્રાણાને પણ સંયમમાં સ્થિર જ રહેશે. અહીં ”સમય“ પદ સિદ્ધાન્તમાં પ્રતિપાદિત “આચાર ના અર્થનું વાચક છે, તેથી તેને અર્થ ”પાંચ આચારોના પાલનરૂપ સંયમ સમજવો જોઈએ. શબ્દકોશમાં કહ્યું છે કે- ”સંયમ શબ્દ ત્યાગ, આચાર, કાળ, સિદ્ધાન્ત અને જ્ઞાનને વાચક છે. મિક્ષ અથવા દીર્ઘકાળને જાણીને મુનિ લજજા અને મદ (અહંકાર) ન કરે, તથા કઠોર વાણી દ્વારા અથવા ઠંડા આદિ દ્વારા પ્રહાર થવા છતાં પણ પ્રહાર કરનાર પર શિષ્યના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧