Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१६
सूत्रकृताङ्गसूत्रे
टीका
'जई' यदि ते मातापितृपुत्रकलत्रादयः' 'कालुणियाणि' कारुणिकानि करुणरसपूर्णानि हृदयद्रावकाणि संयमशिखरात् पातकानि हीनदीनवचनामि नास्ति मे त्वदन्यः शरणं त्वमेवैको विद्यसे इत्यादि विलासरूपाणि वांसि, 'कासिया' कुर्युः 'जइ य' यदि वा 'पुत्तकारणा' पुत्रकारणात् पुत्रनिमित्तं कुलबर्द्धनमेकपुत्रमुत्पाद्य पुनरेवं कर्तुमर्हसीति, 'रोयंति' रुदंति रोदनं कुर्वन्ति उरस्ताडन पुरःसरं नेत्ररूपशुक्तिपुटेभ्यखुटितमुक्तामालातः मुक्ताप्रपातवार्यश्रुधारापरंपरां मोचयन्ति, तथापि 'दवियं द्रव्यभूतम् रागद्वेषरहितत्वान्मुक्तिगमनयोग्यं 'समुटियं' समुत्थितं संयमप्रासादारोहणे तत्परम् । 'भिक्खू भिक्षुम् ‘णो लभंते' न लभंते न प्रवज्यातो भ्रष्टं कर्तुं शक्नुवन्ति । 'ण संठवित्तये' न संस्थापयितुं तथा न संस्थापयितुं गृहवासे स्थापयितुं न समर्थाः भवन्ति । साधोति पितृप्रमुखाः संयम
-टीकार्थकदाचित् माता, पिता, पुत्र, कलत्र आदि करुण रस से परिपूर्ण, हृदय द्रवित करनेवाले, संयम के शिखर से गिराने वाले दीनता हीनता प्रकट करने वाले, 'तुम्हारे सिवाय मेरे लिए अन्ध को कोई शरण नहीं हैं, एक मात्र तुम्हीं शरण हो' इत्यादि विलापरूप वचन कहे अथवा 'कुल को बढानेवाले एक पुत्र को उत्पन्न करके फिर संयम पालना' इस प्रकार का रोना रोएँ, छाती पीट पीट कर टूटी हुई मोतियों की माला से गिरने वाले मोतियों के समान आंसुओकी धारा बहावें, फिर भी “वे राग द्वेषसे रहित होने के कारण मुक्ति गमनके योग्य तथा संयमके प्रासाद पर आरोहण करने में समर्थ तत्पर भिक्षुकको प्रव्रज्या-संयम से च्युत चलायमान करने में समर्थ नहीं हो सकते। पुनः गृहवास मे स्थापित नहीं कर सकते ।
-टीકદાચ માતા, પિતા, પત્ની આદિ કરૂણાજનક, હૃદયને દ્રવિત કરનારાં સંયમને શિખરેથી નીચે ગબડાવી દેનારા તથા દીનતા હીનતા પ્રકટ કરનાર, તું તો અમારા જેવા નિરાધારને માટે આંધળાની લાકડી જેવો છે, તારા સિવાય અમારે કોઈને આધાર નથી, અમારે તે માત્ર તારો આધાર છે ઈત્યાદિ વચને કહે, અથવા "કુળની વૃદ્ધિ કરનારો એક પુત્ર ઉત્પન્ન કરીને તું સંયમ અંગીકાર કરજે, આવાં રોદણાં રડે, છાતી ફૂટી કૂટીને આકંદ કરે અને તૂટેલી માળામાંથી ખરી પડતાં મતીઓ જેવા આસું સારે, તે પણ તેઓ, તે રાગદ્વેષથી રહિત હોવાને કારણે મુકિતગમનને પાત્ર તથા સંયમના પ્રાસાદ પર આરોહણ કરવાને ઉધત (તત્પર) થયેલા તે ભિક્ષુને પ્રત્રજ્યા (સંયમ)ના માર્ગેથી યુત (ચલાયમાન) કરીને ગૃહાવાસમાં ફરી સ્થાપિત કરવાને સમર્થ થતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૧