Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे मायालोभात्मककषायेण युक्तो भवेत् , स यदि 'जइविय' यद्यपि 'णिगसे किसे चरे' नग्नः कशश्वरेत्-सपदि नग्नः अज्ञानकष्टेन कृशो भूत्वापि चरेत्-विचरेत् , 'जइ. विय' यद्यपि 'अंतसो' अन्ततः 'मासं' मासम्-मासक्षपणं कृत्वा, पत्रात 'भुंजिय' मुंजीत-भोजनं कुर्यात् । परन्तु एवं कुर्वाणो ‘णंतसो' अनन्तश:-अनन्तकालपर्यन्तम् 'गम्भाय' गर्भवासाय 'आगंता' आमन्ता-गर्भवासाय आगच्छतीत्यर्थः । कषाययुक्तः पुमान् अनेकविधं तपः कुर्वनपि न संसारपारं याति, परन्तु अनन्तकालं गर्भवासमेवाऽनुशेते, न ततो विमुच्यते, मोक्षमार्गस्य सम्यम् ज्ञानाभावेन विपरीताचरणात् इति ॥९॥
न भवति मिथ्याज्ञानोपहिततपसाऽपि चतुर्मतिभ्रमणनिरोधः । अपितु वीतरागप्रणीतमार्गादेव श्रेयसः प्राप्तिर्चतुर्गतिभ्रमणनिरोधश्चेत्यर्थघटितमुपदेश दित्सुःसूत्रकारो गाथामिमां पठति-'पुरिसोरम' इत्यादि ।
मूलम्
पुरिसोरम पावकम्मणा पलियत मणुयाण जीवितं ।
सन्ना इह काममुच्छिया मोह जति नरा असंवुडा ॥१०॥ और अज्ञानपूर्वक कष्ट सहन करके कृश (दुर्बल) होकर विचरता हो और भले ही मासखमण करके भोजन करता हो, फिर भी वह अनन्तकाल पर्यन्त गर्भवास को प्राप्त होता है । अभिप्राय यह है कि कषाय से युक्त पुरुष अनेक प्रकार की तपस्या करता हुआ भी संसार को पार नहीं कर सकता, परन्तु अनन्तकाल पर्यन्त गर्भवास को प्राप्त होता रहता है, उस से छूट नहीं सकता, क्योंकि मोक्षमार्ग का सम्यग्ज्ञान न होने से वह विपरीत आचरण करता है ।।९।। નમ્ર રહે (પડાને પરિગ્રહ પણ ન કરેભલે તેઓ અજ્ઞાન પૂર્વક કષ્ટ સહન કરીને કૃશ (દુર્બલ) થઈ જાય, ભલે તે માસખમણ કર્યા કરે (મહિનાના ઉપવાસ કરીને પારણું કર્યા બાદ મહિનાના ઉપવાસ આ પ્રકારની તપસ્યા કર્યા કરે, છતાં પણ તેઓ અનંત કાળ સુધી ગર્ભમાં ઉત્પન્ન થયા જ કરે છે. આ કથનને ભાવાર્થ એ છે કે કષાયયુક્ત પુરૂષ અનેક પ્રકારની આકરી તપસ્યા કરવા છતાં પણ સંસારને પાર કરી શકતું નથી. પરતુ અનંત કાળ સુધી જન્મ મરણના ફેરા કર્યા જ કરે છે. તેમાંથી તેને છુટકારે થઈ શક્ત જ નથી, કારણકે તેને મેલમાર્ગનું સમ્યગૃજ્ઞાન ન હોવાને કારણે તે વિપરીત આચરણ જ કરતે હેય છે. ગાથા લા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧