Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समार्थबोधिनी टीका प्र. श्रु. अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४९.३
तन
raft प्राणिमात्रं कर्मफलभोक्ताः भवति । तथाच विशिष्ठ = नरस्यैव कीर्तन याथायामनुचितमिवाऽऽभाति, तथापि विशिष्ठकर्माऽनुष्टानं शुभाशुभफलप्रापकं मनुष्यशरीरेणैव संपादितं सत् फलोपभोगाय जायते । अतो मनुष्यस्यैव ग्रहण पुरुष इति पदेन गाथाघटकेन भवति । कर्मकारित्वं यद्यपि पश्वादावपि भवति तथापि पश्वादौ न भवति विशिष्टतपःप्रभृतिका क्रिया । असदनुष्ठानात्मक पापकर्मणा निवर्त्तस्व, मनुष्याणां जीवितमत्यल्पम् विनाशीति यावत् । तदेवं मनुष्यजीवनमत्यल्पमित्यवगत्य यावत् विनश्यति, तावत् सर्वज्ञोदीरितशास्त्रप्रतिपादितप्रक्रियाऽनुसारेण धर्मानुष्टानं कृत्वा सफलयितव्यं जीवनम् । ये पुनः कामभोगादिषु संसक्ता एव भवन्ति यद्यपि प्राणीमात्र अपने अपने कर्म को भोगते हैं, अतएव विशेष रूप से नर (मनुष्य) के लिए गाथा में ऐसा कहना अनुचित सा प्रतीत होता हैं' तथापि विशिष्ट कर्मों का अनुष्ठान, जो कि शुभ और अशुभ फल प्राप्त कराने वाला है, मनुष्य शरीर के द्वारा ही सम्पादित होता है और फलके उपभोग के लिये होता है, इस कारण गाथा में 'पुरुष' पद के द्वारा मनुष्य का ही ग्रहण किया हैं । यद्यपि पशु आदि भी कर्म उपार्जन करते है, तथापि उनमें विशिष्ट तप आदि क्रिया नहीं होती ।
तात्पर्य यह हैं असत्कर्मरूप पाप से निवृत्त हो । मनुष्यों का जीवन अल्प हैं, विनश्वर है । इस प्रकार मनुष्य का जीवन अल्पकालीन है, एसा जानकर जब तक वह विनष्ट नहीं हुआ हैं तब तक सर्वज्ञोक्त शास्त्रों में प्रतिपादित प्रक्रिया के अनुसार धर्मानुष्ठान करके जीवन को सफल बना लेना
શકા-જો કે પ્રત્યેક પ્રાણી પેાત પાતાનાં કર્માનુ ફળ ભોગવે છે, છતાં પણુ આ ગાથામાં વિશેષ રૂપે મનુષ્યને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યું છે તે અનુચિત लागे छे.
સમાધાન– વિશિષ્ટ કર્યાંનુ અનુષ્ઠાન કે જેના દ્વારા શુભ અને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે, તેમનું સંપાદન મનુષ્ય શરીર દ્વારા જ થાય છે, અને તે કર્મનું ફળ જીવાએ ભાગવવુ પડે છે, તે કારણે ગાથામાં વપરાયેલા ”પુરુષ” પત્ર દ્વારા મનુષ્યનું જ ગ્રહણુ કરાયું છે. જો કે પશુ આદિ પણ કર્યાંનું ઉપાર્જન કરે છે. પરંતુ તેમનામાં વિશિષ્ટતપ આદિ ક્રિયાઓને સદ્ભાવ હાતા નથી.
આ સમસ્ત કથન દ્વારા અસલ્ક રૂપ પાપથી નિવૃત્ત થવાને ઉપદેશ આપવામાં આવ્યેા છે. માણસનુ જીવન અલ્પ અને વિનશ્વર છે. આ અલ્પકાલીન જીવનને જ્યાં સુધી અન્ત ન આવે, ત્યાં સુધી માણસોએ સાક્ત શાસ્ત્રોમાં પ્રતિપાદિત પ્રક્રિયા અનુસાર ધર્માનુષ્ઠાન કરીને આ મનુષ્ય ભવને સાથ ક કરવા જોઇએ. જે મનુષ્યા કામલેગામાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧