Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समपार्यबोधिनी टोका प्र. श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४८५
अन्वयार्थः अह अथ अनन्तरमित्यर्थः (पास) पश्य (विवेग) विवेकं परिग्रहं परित्यज्य संसारमनित्यं ज्ञात्वा वा (उढिए) उत्थितः प्रव्रज्यां गृह्णातीत्यर्थः (अवितिन्ने) अवितीर्णः संसारं नातिक्रामतीत्यर्थः (इह) इहास्मिन् संसारे (धुवं) मोक्षम् (भासइ) भावते, भाषते एव केवलं न तत्त्वं जानातीत्यर्थः । हे शिष्याः ! यूयमपि तन्मतं परिगृह्य (आरं) आरमिहलोकम् (परं) परं परलोकं (कओ) कुतः कथमित्यर्थः (णाहिसि) ज्ञास्यसि ज्ञास्यथ अन्यतीथिनः (वेहासे) विहायसि मध्ये एच (कम्मेहि) कर्मभिः (किच्चइ) कृत्यन्ते-पीडयन्ते' इत्यर्थः ॥८॥
टीकाहे शिष्य ! 'अह' अथानन्तरम् । 'पास' पश्य 'विवेगं' विवेकं कश्चिस्परतीर्थी परिग्रहं त्यत्तवा, अथवा संसारस्य क्षणभंगुरतां ज्ञात्वा 'उहिए'
____ अन्वयार्थ:-- और देखो, परिग्रह को त्याग कर या संसारको अनित्य जानकर जिन्होंने दीक्षा अंगिकार की है, परन्तु वे संसारका पार नहीं कर पाते हैं । वे यहां मोक्षकी वात कहते हैं, परन्तु मात्र कहते ही है, उन्हे तत्त्वका ज्ञान नहीं हैं । हे शिष्यो ! तुम उनके मतको ग्रहण करके इस लोक और परलोक को कैसे जान सकोगे ? वे अन्यतीर्थिक बीच में ही कर्मों के द्वारा पीडित किये जाते हैं ॥८॥
-टीकार्थहे शिष्य ! इसके अनन्तर देखो। कोइ अन्यतीर्थिक परिग्रहको त्याग कर अथवा संसारकी क्षणभंगुरता को जानकर दीक्षित हुआ कि मैं जन्म जरा
सूत्रार्थ. હે શિષ્યો! જ, કેઈ અન્યતીથિકે પરિગ્રહને ત્યાગ કરીને, અથવા સંસારને અનિત્ય જાણીને દીક્ષા અંગીકાર કરી લે છે, પરંતુ તેઓ સંસારસાગરને તરી શક્તા નથી. તેઓ અહીં મેક્ષની વાત કરે છે, પરંતુ તેમની તે વાત યથાર્થ તત્વના જ્ઞાનથી વિહીન હોવાને કારણે માત્ર કલ્પિત કથન રૂપજ છે. હે શિષ્યો. તેમના મતને ગ્રહણ કરીને તમે આ લેક અને પરલોકના યથાર્થ સ્વરૂપને કેવી રીતે સમજી શકશે? તે અન્ય તીર્થિકે મેક્ષ પ્રાપ્ત કરી શક્તા નથી પણ વચ્ચે જ (સંસારમાંજ) અટવાયા કરે છે અને તેમના કર્મોના ફળ સ્વરૂપે પીડા ભેગવ્યા કરે છે. ૯ છે
-साथ- હે શિષ્યો ! પર કેઈપરીતીર્થિક પરિગ્રહનેત્યાગ કરીને અથવા સંસારની ક્ષણભંગુરતાને જાણીને જન્મ. જરા અને મરણરૂપ સંસાર સાગરને તરી જવાની ઈચ્છાથી દીક્ષા ગ્રહણ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર : ૧