Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४३४
सूत्रकृताङ्गसूत्रे इत्यादिना आजीविकमतानुसारिणः सर्वज्ञ निराकुर्वन्ति । तथा-अन्येपामेवं कथनम्-यत् 'सव्वत्थ' सर्वत्र सर्वदेशकाल स्थितपदार्थजातम् , (सपरिमाणं सपरिमाणम् इयत्तारूपं परिमाणविशिष्टं वर्तते (इति) एवं प्रकारेण (धीरो) धीरः अन्यपौराणिकादिपरमेश्वरः (अतिपासइ) अतिपश्यति जानाति ।।
अयं भावः-गाथापूर्वार्धन आजीविकमतं प्रदर्शितम् । उत्तरार्धेन तु पौराणिकानां मतं प्रतिपादितम्. तेषां सिद्धान्ते परमेश्वरस्य सर्वसत्ताववस्तुविषयकज्ञानवत्त्वस्य स्वीकारात् । 'यः सर्वज्ञः स सर्ववित्' इति श्रुतेः । अथवा-संपूर्णगाथया पौराणिकमतस्यैव कथनम् । तथाहि तेषां मते-स्वयभ्मुवो ब्रह्मणः चतुयुगसहस्त्रपरिमितकालो दिवसमानम् तावदेव रात्रिमानमपि तथोक्तम्
'चतुर्युगसहस्राणि ब्रह्मणो दिनमुच्यते । इति ॥ इत्यादि कह कर आजीविक (गोशालक) मत के अनुयायी सर्वज्ञ का निषेध करते हैं। इनके अतिरिक्त दूसरोंका ऐसा कहना है कि समस्त देशों
और कालों में स्थित पदार्थसमूह परिमाणयुक्त है ऐसा अन्य पौराणिकों आदि का ईश्वर देखता है।
आशय यह है इस गाथा के पूर्वार्ध में पौराणिक मत की मान्यता दिखलाई है और उत्तरार्ध में पौराणिक मत का निरूपण किया गया है । उनके मत में ईश्वर का ज्ञान सभी सत् पदार्थों को जानने वाला स्वीकार किया गया है। श्रति में कहा है-' सर्वज्ञ सब जानता है।
अथवा सम्पूर्ण गाथा में पौराणि मत का ही कथन किया गया है उनका मत इस प्रकार है-स्वयंभू-ब्रह्मा का दिन चार हजार युगों का होता है और रात्रि भी इतनी ही होती है। कहाभी है-"चतुर्युग सहस्राणि" इत्यादि। - આ પ્રકારે પ્રતિપાદન કરીને આજીવિકે શાલક્ના અનુયાયીઓ) સર્વજ્ઞને નિષેધ કરે છે. તે સિવાયના કેટલાક અન્ય મતવાદીઓનું એવું મંતવ્ય છે કે સમસ્ત દેશે અને કાળમાં સ્થિત પદાર્થ સમૂહ પરિમાણયુક્ત જ છે, અને તે પરિણામયુક્ત પદાર્થસમૂહને જ ઈશ્વર જાણે છે.
આ કથનનું તાત્પર્ય એ છે કે- આ ગાથાના પૂર્વાર્ધમાં આજીવિકેની માન્યતા પ્રકટ કરવામાં આવી છે. અને ઉત્તરાર્ધમાં પૈરાણિની માન્યતા પ્રકટ કરવામાં આવી છે. તેમના મત અનુસાર ઈશ્વરના જ્ઞાનને સઘળા સત્ પદાથોને જાણનાર જ્ઞાન રૂપે સ્વીકારવામાં આવ્યું છે. કૃતિમાં એવું કહ્યું છે કે ”સર્વજ્ઞ બધું જાણે છે”
અથવા આખી ગાથામાં પિરાણિકેના મતને જ પ્રગટ કરવામાં આવ્યું છે. તેમને મત આ પ્રમાણે છે- સ્વયંભૂ બ્રહ્માને દિવસ ચાર હજાર યુગ જેટલા પ્રમાણુવાળ હોય छ भने तमनी रात्री ५ मा ४ प्रभावाणी डाय छे. ४ -वतयंगसहस्राणि" त्या:
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧