Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
कीटादिसंख्यापरिज्ञानमपि तस्याऽऽवश्यकमेव । अन्यथा स कीटादिविषये ज्ञानवान्न, तथाऽन्यत्राऽपि भविष्यतीति शङ्कया बुद्धिमता पुरुषेण तदुपदिष्टस्वर्गादिवस्तुनि न निर्विशङ्गतया प्रवृत्तिरासाद्येत, अत स्तादृशोपदेशकस्य सर्वज्ञत्वमनाश्यमेव स्वीकर्त्तव्यमिति ।
तथा यदुक्तम्- ब्रह्मा निद्रासमये न किमपि जानाति, प्रवोधसमये सर्व जानाति, तदपि सकलजनसाधारणत्वान्न किमपि अपूर्वमुद्घोषितमिति अनादरणीयमेव ।
४४२
में वह कुशल नहीं होगा और परीक्षकजन उसका आदर नहीं करेंगे। अतएव सर्वज्ञता का स्वीकार करना ही चाहिए । सर्वज्ञ हुए विना वह अतीन्द्रिय पदार्थों का उपदेश नहीं दे सकेगा ।
कीटों आदि की संख्या का ज्ञान भी उसके लिए उपयोगी ही है । अन्यथा बुद्धिमान् पुरुष ऐसी शंका करेंगे कि उसे जैसे कीटों का ज्ञान नहीं है, उसी प्रकार अन्य वस्तुओं का भी ज्ञान नहीं होगा ! ऐसी स्थिति में वे निश्शंक होकर उसके द्वारा उपदिष्ट स्वर्ग आदि के लिए भी प्रवृत्ति नहीं करेंगे। अतएव ऐसे उपदेशक को सर्वज्ञ अवश्य ही स्वीकार करना चाहिए । और यह जो कहा है कि ब्रह्मा निद्रा के समय कुछ भी नहीं जानता और जागते समय सब कुछ जानता है, यह तो सभी में साधारण रूप से होता है। ऐसा कहकर उन्होंने कोई अपूर्व नही कहा है अतएव यह कथन भी अनादरणीय है ।
તેમના આદર નહી કરે તેથી ઈશ્વરની સજ્ઞતાના સ્વીકાર કરવા જ જોઇએ સજ્ઞ અન્યા વિના તે અતીન્દ્રિય પદાર્થાના ઉપદેશ આપી શકે નહી
કીડા આદિની સ ંખ્યાનું જ્ઞાન પણ તેમને માટે ઉપયાગી છે. નહીં તેા બુદ્ધિમાન પુરુષો એવી શંકા કરશે, કે જેને કીડાઓ જેવી સામાન્ય વસ્તુનું પણુ જ્ઞાન નથી તેને અન્ય વસ્તુઓનુ જ્ઞાન પણ નહી. હાય! તે કારણે તેએ નિઃશંક ભાવે તેમના ઉપદેશને પણ નહીં સ્વીકારે તેમના ઉપદેશ પ્રત્યે શંકા ભાવ જાગવાને કારણે તેમના દ્વારા ઉપિ સ્વર્ગ આદિ માટેની પ્રવૃત્તિ પણ નહી કરે તેથી એવા ઉપદેશકને સર્વજ્ઞ રૂપે અવશ્ય સ્વીકારવા જ જોઇએ.
બ્રહ્મા નિદ્રાવસ્થામાં ડાય ત્યારે ક ંઈ પણ જાણતા નથી, અને દિવસે જ્યારે જાગૃતાવસ્થામાં હાય ત્યારે બધુ જ જાણે છે,” આ પ્રકારની પરતીથિકાની માન્યતા પણુ સાચી નથી. આ પ્રકારની સ્થિતિ તે સૌ લેાકેામાં સાધારણ રીતે જોવા મળે છે. તે સામાન્ય લોકો કરતાં બ્રહ્મામાં શી વિશેષતા છે? જો કોઇ વિશેષતા જ ન હાય, તેા આ કથન પણુ અસ્વીકાર્ય જ બની જાય છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧