Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ उ. ग्रासैषणायाः पञ्चदशेषनिरूपणम् ४२५ - अङ्गारदोपः- रागेण - मनोज्ञाहारादेः तद्दायकस्य वा प्रशंसां कुर्वतः आहाराद्युपभोगः चारित्रेन्धनस्याङ्गारभवनात् | १|
तत्र-
धूमदोषः - - द्वेषेण अमनोज्ञारसविरसाद्याहारादेस्तद्दायकस्य वा निन्दा - पूर्वकमुपभोगः चारित्रेन्धनस्य मलिनीकरणात् |२|
संयोजनादोषः - आस्वादार्थमेकस्मिन् द्रव्यान्तरमेलनम् |३| प्रमाणदोषः - द्वात्रिंशत्कवलाधिकाहारकरणम् ४ | कारणदोषः - षट्कारणमन्तरेणाहारकरणम् । ५ षट्कारणानि यथा - "वेयण १
( १ ) अंगारदोष रागद्वेष के वशीभूत होकर मनोज्ञ आहार की या उसके दाता की प्रशंसा करते हुए खाना । यह दोष चारित्र रूपी ईंधन को नष्ट करने के लिए अंगार के समान होने से 'अंगार' कहलाता है । (२) धूमदोषद्वेष के वश होकर अमनोज्ञ, अरस अथवा विरस आहार की या उसके दाता की निन्दा करते हुए खाना । इस से चरित्र मलिन होता है, अतः इसे धूमदोष कहते हैं ।
(३) संयोजनादोष – लोलुपता के कारण एक वस्तु में दूसरी वस्तु मिलाकर खाना |
(४) प्रमाणदोष- बत्तीसग्रस से अधिक भोजन करना । (५) करणदोष - छह करणों के विना ही आहार करना छह कारण
(१) मंगारघोष (धूमहोष, ( 3 ) संयोजना होष, (४) प्रभालु दोष भने (५) अर
हो.
(૧) અંગારદોષ-રાગને આધીન થઇને મનગમતા આહાર વખાણી વખાણીને ખાય અથવા તેના દાતાની પ્રશંસા કરતાં કરતાં ખાવાથી અગાર દોષ લાગે છે, ચારિત્ર રૂપી ઇન્જનને નષ્ટ કરવામાં આ દોષ અગારાની ગરજ સારે છે, આ કારણે તેને અગારદોષ કહેવાય છે.
(૨) ધૂમદોષ-દ્વેષને વશવતી થઇને અમનેાજ્ઞ, અરસ અથવા વિરસ આહારની અથવા તેના દાતાની નિંદા કરતાં કરતાં ખાવાથી ધૂમદોષ લાગે છે, આ પ્રમાણે કરનારના ચારિત્રમાં મલિનતા આવી જાય છે, તે કારણે આ દોષને ધૂમદોષ કહ્યો છે.
(૩) સંચેાજના દોષ-લાલુપતાને કારણે એક વસ્તુ સાથે બીજી વસ્તુનું મિશ્રણ કરીને ખાવાથી સચેાજના દોષ લાગે છે.
૪ પ્રમાણ દોષ-૩૨ ગ્રાસ-કાળિયા કરતાં અધિક આહાર ખાવાથી પ્રમાણદોષ લાગે છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧