Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ उ.४ उद्गमादिषोडशदोषनिरूपणम् ४१७ प्राभृतिका तदुक्तमन्तरेण या दीयमाना भिक्षा सा प्राभृतिकोच्यते ६ । प्रादुष्करम्--अन्धकारे प्रकाशं कृत्वा यदीयते तत् ७ । क्रीतम्-साधुनिमित्तं मूल्येन गृहीत्वा यदीयते तत् ८। प्रामित्यम्-साध्वर्थमन्यसकाशात् 'भूयोऽपि, तुभ्यं दास्यामीति कृत्वा यदुच्छिन्नमानीयते तत् ९ । परिवर्तनम्-साधुनिमित्तं परिवर्त्य अन्य वस्तुस्थाने अन्यद्वस्तुदत्वा यदानीयते तत् १० । अभ्याहृतम्स्वगृहात् परगृहाद्वा आनीय साधु-संमुखे गत्वा यद्दीयते तत् ११ । उद्भिन्नम्गोमयादिना--मुद्रितं भाजनमुद्भिध यद्दीयते तत् १२। मालापहृतम्--माले-2तैयार किया जाय । प्राभूत को ही प्राभृतिका कहते हैं। उसके भोजन किये विना दी जाने वाली भिक्षा प्राभृतिका कहलाती है।। (७) प्रादुष्कर-अँधेरे में उजेला करके दी जाने वाली भिक्षा । (८) क्रीत-साधु के निमित्त खरीद कर दी जाने वाली भिक्षा। (९) प्रामित्य-साधु के निमित्त वापिस लौटाने के वायदे पर उधार
ली हुइ भिक्षा। (१०) परिवर्तित–साधु के अदल बदल करके एक के बदले दूसरी वस्तु
देकर लाई हुई भिक्षा। (११) अभ्याहत-अपने या पराये घरसे लाकर और साधु के सन्मुख
जाकर जो दी जाय। (१२) उद्भिन्न-गोबर आदि से मुद्रित छाबे हुए] पात्र को उघाड
कर दिया जाने वाला आहार आदि । પ્રાભૃતિક આહાર દેષ કહે છે. તે પ્રાભૂતને પ્રભૂતિકા પણ કહે છે.
(૭) પ્રાદુષ્કર- અંધકારવાળી જગ્યામાં અજવાળું કરીને જે આહાર વહેરાવવામાં આવે છે, તેને પ્રાદુષ્કર દોષયુક્ત આહાર કહે છે.
(૮) ક્રીત-સાધુને નિમિત્ત ખરીદ કરીને સાધુને પ્રદાન કરાતી ભિક્ષાને ક્રીતોષયુક્ત કહે છે
(૯) પ્રમિય-પાછી આપવાનો વાયદો કરીને બીજાની પાસેથી સાધુને નિમિત્તે લાવવામાં આવેલી વસ્તુ પ્રામિત્ય દેષયુક્ત ગણાય છે. - (૧૦) પરિવર્તિત-પિતાને ઘેરથી કઈ વસ્તુ અન્યને આપીને તેના બદલામાં સાધુ નિમિત્તે કઈ વસ્તુ લેવામાં આવે, તે તેને પરિવર્તિત દેષયુક્ત ગણાય છે.
(૧૧) અભ્યાહુત-પોતાને ઘેરથી કે પારકા ઘેરથી લાવીને જે વસ્તુ (ભિક્ષા) સાધુને પ્રદાન કરાય છે, તેને અભ્યાહત દોષયુક્ત ગણાય છે.
(૧૨) ઉદુભિન્ન-ગાર, માટી આદિથી આચ્છાદિત પાત્ર ઉપરથી તે આચ્છાદન ખૂલ્લું કરી નાખીને તેમાંથી જે ભિક્ષા સાધુને વહેરાવાય, તેને ઉદૂભિન્ન દોષયુક્ત કહેવાય છે. સુ. ૫૩
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧