Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७४
सूत्रकृतागसूत्रे किचाऽयं देवोऽमृ? मूतॊवा-१ अमूर्तत्वे न कथमपि जगतः कर्तासंभवति, आकाशवत् । यथाऽऽकाशोऽमूतत्वान्नकस्यचिदपि कर्ता तथाऽमूर्तों देवो न कस्यचिदपि कर्ता-संभवेत् । मूर्तत्वेऽस्मदादिवदेव न सर्वस्य जगतः कर्ता, इति न देवकतकं जगत् सम्भवतीत्यनेन देवोप्तजगद्वादिमतं निराकृतम् । तथाब्रह्मकृतईश्वरकृतोऽपि न लोकः । किन्तु अनादिकालप्रवृत्तोऽयं लोको न कमपि कर्तारमपेक्षते, आत्माऽऽकाशादिवत् इति । यदप्युक्तं-क्षित्यकुरादिकं कर्तजन्यम्, कार्यत्वात् , इत्यनुमानेन परमेश्वरस्य जगत्कर्तृत्वमिति, तदपि न सम्यक् । कर ने की चिन्ता ही कैसे करेगा ? उत्पत्ति के पश्चात् उसका स्वयं का ही अभाव हो जाएगा।
इसके अतिरिक्त यह देव अमूर्त है या मूर्त ? अगर अमूर्त है तो आकाश के समान किसी प्रकार भी जगत् का कर्ता नहीं हो सकता । अर्थात् जैसे अमूर्त होने के कारण आकाश किसी का कर्ता नहीं है, उसी प्रकार अमूर्त देव भी किसी का कर्ता नहीं हो सकता है । और यदि देव मूर्त है तो हम लोगों के समान ही सम्पूर्ण जगत् का कर्ता नहीं है । इस प्रकार जगत् देवकृत नहीं हो सकता है । यह देवकृत जगत् मानने वाले के मत का निराकरण हुआ । इसी प्रकार जगत् ब्रह्मकृत और ईश्वरकृत भी नहीं हो सकता। वास्तव में यह जगत् अनादि काल से चला आ रहा है। आत्मा और आकाश आदि की तरह इसको किसी कर्ता की अपेक्षा नहीं है।
पृथ्वी अंकुर आदि कर्ता के द्वारा जन्य है, क्योंकि वे कार्य हैं। इस આવે, તે એ અનિત્ય દેવ અન્યને ઉત્પન્ન કરવાની ચિંતાજ શા માટે કરેકારણકે સૃષ્ટિની ઉત્પત્તિ કર્યા બાદ તેને પિતાને જ અભાવ થઈ જવાને છે.
વળી અમારો એવો પ્રશ્ન છે કે તે દેવ મૂર્ત છે, કે અમૂર્ત છે. જે તે અમૂર્ત હોય તે આકાશની જેમ કેઈ પણ પ્રકારે જગતને કર્તા સંભવી શકે નહીં. એટલે કે જેવી રીતે આકાશ અમૂર્ત હેવાને કારણે કોઈ પણ પદાર્થનું કર્તા નથી, એજ પ્રમાણે અમૂર્ત દેવ પણ કઈને કર્તા હોય શકે નહીં. જે દેવને મૂર્ણ માનવામાં આવે, તે આપણું જેજ હોવાને કારણે સમસ્ત લેકને કર્તા હોઈ શકે નહીં. આ પ્રકારની દલીલ દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે જગત દેવકૃત હોઈ શકે નહીં. આ પ્રકારે જગતને દેવકૃત માનનાર લોકોના મતનું ખંડન થઈ જાય છે. એ જ પ્રમાણે આ જગતને બ્રહ્મકૃત અથવા ઈશ્વરકૃત પણ માની શકાય નહીં. આ રીતે તે આ જગત અનાદી કાળથી ચાલ્યું આવે છે. આત્મા અને અકાશ આદિ ને જેમ કે કર્તાની આવશ્યક્તા રહેતી નથી. એજ પ્રમાણે આ લોકને પણ કઈ કર્તાની આવશ્યકતા જ નથી. પૃથ્વી અંકુર આદિ કર્તા દ્વારા જન્ય છે, કારણકે તેઓ કાર્યરૂપ છે,” આ અનુમાનને આધારે ઈશ્વરને જગતને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧