Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मलार्थ बोधिनी टीका प्र. अ. अ. १ उ. २ कर्मबन्धे आर्हतमतनिरूपणम् ३७३ देवो लोकं सृजति, तदा - अनवस्था, देवाल्लोको जातः, देवस्यापि कुतश्चिदुत्पत्तिः, तस्यापि कुतश्चिद् इति व्यवस्थिताऽनवस्था ।
नानादिरयं देव इति ब्रुयात्, तदा जगतोऽपि भवत्वनादित्वम्, तत्र कः प्रद्वेषो भवतः । किचार्य देवो नित्योऽनित्यो वा - २ नित्यश्चेत् क्रमयोग पद्याभ्याम् अर्थक्रियां नैव सम्पादयितुमलम् क्रमिककार्यपक्षेऽनवस्था, यौगपद्यपक्षेऽनन्तरक्षणे नैरर्थक्यमिति । नाऽप्यनित्य इति पक्षः, यः स्वयमनित्यः स कथमन्यं प्रति उत्पादनाय चिन्तां करिष्यति, उत्पादादनन्तरं पूर्वे स्वस्यैवाऽभावात् ।
क्या है ? अगर कहो कि देव किसी दूसरे से उत्पन्न होकर लोक को उत्पन्न करता है तो अनवस्था दोष आता है । अर्थात् जैसे देव को उत्पन्न करने वाला कोई अन्य है, उसी प्रकार उस अन्य का उत्पादक भी कोई अन्य है, उसी प्रकार उस अन्य का उत्पादक भी कोई अन्य ही होगा । इस प्रकार की कल्पना का कहीं अन्त नहीं आएगा ।
कदाचित् कहो कि वह देव अनादि कालीन है तो जगत् भी अनादि हो क्यों न माना जाय ? उसे अनादि मानने में आपको क्या द्वेष है ?
और, यह देव free है या अनित्य है ? अगर नित्य है तो क्रम से अथवा एक साथ अर्थक्रिया नहीं कर सकता । क्रम से अर्थात् एक के बाद दूसरी अर्थक्रिया करेगा तो अनवस्था दोष आएगा । यदि समस्त अर्थक्रियाएँ एक साथ करना मानो तो दूसरे क्षण में अर्थक्रिया से हो जाएगा । (अर्थक्रिया) से जो शून्य होता है वह आकाश कुसुम की तरह असत् होता है । अगर देव को अनित्य मानो तो वह दूसरे को उत्पन्न
शून्य
જરૂર જ શી છે ? જો તે દેવ અન્ય કોઈના દ્વારા ઉત્પન્ન થઈને લેાકની ઉત્પત્તિ કરતા હાય, તે અનવસ્થા દોષના પ્રસગ ઉપસ્થિત થઇ જશે. એટલે કે દેવને ઉત્પન્ન કરનાર अध मन्य (व्यक्ति) होय, तो ते अन्य (व्यक्ति) ने उत्पन्न करनार यागु अर्ध अन्यनो સાવ હાવા જ જોઇએ. વળી તે અન્યના ઉત્પાદક પણ વળી બીજો કોઈ હાવા જ જોઈએ. આ પ્રકારે કલ્પનાના કદી અન્તજ નહી આવે. જો આપ એવી દલીલ કરતા હા કે તે દેવ અનાદિકાલીન છે, તેા જગતને પણ અનાદી માનવમાં શે વાંધા છે?
વળી જગતને ઉત્પન્ન કરનારા તે દેવ નિત્ય છે કે અનિત્ય? જો તે નિત્ય હાય તા ક્રમે ક્રમે અથવા એક સાથે અક્રિયા કરી શકે નહી. ક્રમે ક્રમે એટલે એક પછી એક અક્રિયા કરે તા અનવસ્થા દોષના પ્રસંગ પ્રાપ્ત થશે. જો બધી ક્રિયાઓ એકસાથે કરે છે એવું માની લેા તેા બીજી ક્ષણે તે દેવ અક્રિયાથી વિહીન બની જશે. અક્રિયાથી જે શૂન્ય હેાય છે, તે આકાશપુષ્પની જેમ અસત્ હેાય છે. જો દેવને અનિત્ય માનવમાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧