Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतानसूत्रे तदुक्तम्-“न तस्य कार्य (शरीरं) करणं (इन्द्रियं) च विद्यते,
न तत्समचाऽभ्यधिकश्च दृश्यते । परास्य शक्ति विविधैव श्रूयते
स्वाभाविकी ज्ञानबलक्रिया च ॥ इत्यादिना परमेश्वरे शरीराद्यभावस्य प्रतिपादनात् ।
किंच शरीरविशिष्टत्वं कर्तुत्वव्यापकतया कुलालादौ गृहीतं, तत् शरीरं वैशिष्टयं परमेश्वराद् व्यावर्त्तमानं कर्तृत्वमपि व्यावर्तयति । अतो न परमेश्वरो लोकस्य कर्ता सम्भवति । अपि चेश्वरस्य स्वीकारे तदीयं शरीरं दृश्यमदृश्य वा स्यात् नाद्यः-तथा सति-दृश्य-शरीरविशिष्टतया ईश्वरोऽप्यस्मदादिवदेवोपलभ्येत, नोपलभ्यते, तस्मान्नास्ति । न द्वितीयः, तादृश शरीरस्य प्रमाण___'ईश्वर के न शरीर हैं और न इन्द्रियां ही है । न कोई दूसरा उसके समान है, न कोई उससे बढकर है । उसकी परा सर्वोत्कृष्ट और विविध सुनी जाती है । उस में जो ज्ञान, बल और क्रिया है, वह स्वाभाविक है। 'इत्यादि आगमों में ईश्वर के शरीर आदि का अभाव कहा गया है ।
शरीर विशिष्टत्व कर्तृत्व का व्यापक है। यह नियम कुंभकार आदि में सिद्ध है। अगर परमेश्वर में शरीर विशिष्टता नहीं है तो कर्तृत्व भी नहीं होना चाहिए । इस प्रकार परमेश्वर लोक का कर्ता नहीं हो सकता ।
यदि ईश्वर को सशरीर मानते हो तो उसका शरीर दृश्य है या अदृश्य है । अगर उसका शरीर दृश्य है तो जैसे हम लोगों का शरीर दिखाई देता है ऐसेही इश्वरका शरीरभी दिखाना चाहिए। मगर दीखाता तो है नहीं, अतएव शरीर दृश्य नहीं हो
” ઈશ્વરને શરીર પણ નથી અને ઇન્દ્રિયે પણ નથી ઈશ્વરના સમાન કેઈ નથી અને ઈશ્વરથી મહાન પણ કઈ જ નથીતે સર્વ શક્તિમાન છે તેની અંદર જે જ્ઞાન, બળ અને ક્રિયા છે, તે સ્વાભાવિક છે ઇત્યાદિ કથન દ્વારા ઈશ્વરમાં શરીર આદિને અભાવ બતાવ્યું છે
શરીરયુક્તતા કર્તુત્વના વ્યાપક રૂપ હોય છે આ નિયમ કુંભાર આદિમાં સિદ્ધ થાય છે. જે ઈશ્વરમાં શરીરયુક્તતાને અભાવ છે, તે કર્તવ પણ સંભવી શકે નહીં, આ પ્રકારે એ વાત સિદ્ધ થાય છે કે ઈશ્વર પણ લેકને કર્તા નથી,
જે ઈશ્વરને તમે સશરીર માનતા હો, તો તેમનું શરીર દૃશ્ય છે કે અદૃશ્ય જે દશ્ય હોય, તે આપણું શરીરની જેમ ઈશ્વરનું શરીર પણ દેખાવું જ જોઈએ પરન્તુ દેખાતું તે નથી જ તેથી તેનું શરીર દશ્ય હોઈ શકે નહીં. તેમના શરીરને અદૃશ્ય, માનવું તે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧