Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९२
पञ्चाचारे वसन्ति । यत स्तेषां मते मुक्तानामपि स्वशासनमहिमनिन्दाभ्यां रागद्वेषौ जायेते, तदा ते कथं क्षीणकर्माणः मुक्तास्तु स्तुतिनिन्दायां समाना भवन्ति - न निन्दया - उद्विजन्ते, स्तुत्या वा न प्रसन्ना भवन्ति । यावत् पर्यन्तं रागद्वेषौ स्त न तावत्ते कर्मरहिता भवन्ति । एवं सति कथं तेषां संसारस्य परित्यागः । यद्यपि ते कथंचित् द्रव्यब्रह्मचर्ये स्थिता अपि तथापि भावब्रह्मचर्ये न प्राप्ताः । सम्यक् ज्ञानाभावान्न ते सम्यगनुष्ठानभाजः अपिच सर्वेऽ च्येते प्रावादुकाः स्वस्य स्वस्य दर्शनस्य प्रशंसाकारिणः सन्ति अतो विदिततत्खैः श्रेयस्कामैः पुरुषै स्तेषां शास्त्रेषु कथमपि आदरो न विधेयः । अपि तु विषकुम्भवत् दुरतोऽपि तच्छास्त्र परिवर्जनीयमेवेति ।। १३
सूत्रकृताङ्गसूत्रे
का पालन करते हैं। जब उनके मत में मुक्त जीवों को भी अपने शासन की महिमा और निदासे रागद्वेष उत्पन्न हो जाता है तो ये क्षीणकर्मा ( कर्मों का क्षय कर चुकने वाले ) किस प्रकार कहे जा सकते हैं ? मुक्त जीव स्तुति और निन्दा में समान रहते हैं । न निन्दा से उद्विग्न होते है और न स्तुति से प्रसन्न होते हैं । जब तक रागद्वेष बने हुए तब तक वे कर्म रहित नहीं हो सकते। ऐसी स्थिति में उनके संसार का परित्याग कैसे हो सकता है ? यद्यपि वे किसी प्रकार द्रव्यबह्मचर्य में स्थित भी हों तो भी भावब्रह्मचर्य उन्हे प्राप्त नहीं हुआ है । सम्यग्ज्ञान का अभाव होने से वे सम्यग्र अनुष्ठानकर्ता नहीं है । और ये सभी वादी अपने अपने दर्शन की प्रशंसा करते हैं, अतएव जिन्होंने तत्त्व को जान लिया है और કરે છે તેઓ બ્રહ્મચર્યનું પાલન કરતા નથી અને જ્ઞાનાદિ પાંચ આચારનું પણ પાલન रता नथी.
વળી તેઓ એવું કહે છે કે “ મુકત જીવામાં પણ પેાતાના શાસનના મડિમા થતા જોઇ ને આનન્દ્વ થાય છે અને પેાતાના શાસનની નિન્દા થતી જોઈ ને દ્વેષ થાય છે” તેમની આ માન્યતાને કેવી રીતે સ્વીકાર કરી શકાય ? જો મુક્તાત્માએમાં પણ રાગદ્વેષ ઉત્પન્ન થઇ જતા હોય, તે તેમને ક્ષીણુકાં ( કર્મોના ક્ષય કરી નાખનાર ) કેવી રીતે કહી શકાય ? મુક્ત જીવા સ્તુતિ અને નિ ંદામાં સમાન રહે છે. નિન્દા થવાથી ઉદ્વિગ્ન પણ થતા નથી અને સ્તુતિ થવાથી આનંદ પણ પામતા નથી. જ્યાં સુધી રાગદ્વેષના સદ્ભાવ હોય ત્યાં સુધી તેઓ ક રહિત થઈ શક્તા નથી. એવી પરિસ્થિતિમાં તેના સંસારના પરિત્યાગ કેવી રીતે થઇ શકે ? કદાચ તેઓ દ્રવ્ય બ્રહ્મચર્ય માં સ્થિત પણ હાય, પરન્તુ તેમનામાં ભાવબ્રહ્મચર્ય તેના સંભવી શકતું જ નથી. તેમનામાં સમ્યજ્ઞાનના અભાવ હાવાને કારણે તે સમ્યગ્ અનુષ્ઠાના પણ કરી શકતા નથી. તે સઘળા અન્ય તીથિકા પેાત પાતાના દČનની પ્રશંસા કરે છે. આ પ્રકારની પરિસ્થિતિ હેાવાથી, જેમણે તત્ત્વને જાણી લીધેલ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧