Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतासचे रूपेण च सर्वे नित्या एवेति स्वीकारात । तदुक्तं हेमचन्द्राचार्य:
"आदीपमाव्योमसमस्वभावं, स्याद्वादमुद्रा नति भेदि वस्तु । तनित्यमेवैकमनित्यमन्यदितित्वदाज्ञाविषतां प्रलापाः" इति ॥१॥
यदप्युक्तं सांख्यकारैः प्रकृत्यपरनामकप्रधानकृतोऽयं लोक इति तदपि न युक्तम् । यतः प्रधानं मूर्तममूर्तम्वा-२ अमूर्तत्वे तादृशाऽमूर्तप्रधानान्नजगतः उत्पत्तिसम्भवः, आकाशादिनत् । आकाशेनाऽमूर्तेन यथा न किंचिदपि समुत्पाद्यते, तथा प्रधानादपि न किमपि उत्पादितं स्यात् । यदि मूर्त प्रधानम् तदा तत् कुतः समुत्पद्यते-२ होना अंगीकार नहीं किया है। पर्याय से सब पदार्थ अनित्य हैं और द्रव्य से नित्य हैं। हेमचन्द्राचार्य ने कहा है-'दीपक से लेकर आकाश पर्यन्त सब वस्तुएँ समान स्वभाव वाली हैं अर्थात् कथंचित नित्य और कथंचित अनित्य हैं, क्योंकि कोई भी वस्तु स्याद्वाद की मुद्रा (छाप) को उल्लंघन नहीं करती । ऐसी स्थिति में एक अर्थात् आकाश आदि नित्य ही है और दीपक आदि अनित्य ही हैं ऐसा कहना, हे जिनेन्द्र आपकी आज्ञा (आगम) से द्वेष रखने वालों का प्रमाद मात्र है।
प्रकृति जिसका दूसरा नाम है उस प्रधान ने लोक को उत्पन्न किया है, ऐसा कहना भी ठीक नहीं, क्योंकि प्रधान मूर्त है या अमूर्त है ? अगर अमूर्त मानो तो अमूर्त प्रधान से जगत् की उत्पत्ति होना संभव नहीं है । जैसे अमूर्त आकाश से किसी भी कार्य की उत्पत्ति नहीं होती, उसी प्रकार प्रधान से कोई कार्य उत्पन्न नहीं होगा। और प्रधान यदि मूर्त है तो उसकी उत्पत्ती किससे होती है ? अगर प्रधान अपने आपसे ही उत्पन्न हो નથી પર્યાયની અપેક્ષાએ સઘળા પદાર્થો અનિત્ય છે, પરન્તુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. હેમચન્દ્રાચાર્યે કહ્યું છે કે દીપથ્થી લઈને આકાશ પર્યાની સઘળી વસ્તુઓ સમાન સ્વભાવવાળી છે એટલે કે તે વસ્તુઓને એકાન્તતઃ નિત્ય કે અનિત્ય માનવામાં આવી નથી, પરંતુ અમુક અપેક્ષાએ નિત્ય અને અમુક અપેક્ષાએ અનિત્ય માનવામાં આવેલ છે, કારણ કે કઈ પણ વસ્તુ સ્યાદ્વાદની મુદ્રા (છાપ ) નું ઉલ્લંઘન કરી શકતી નથી એવી પરિસ્થિતિમાં આકાશ આદિ કઈ કઈ પદાર્થોને નિત્ય કહેવા અને દીપક આદિને અનિત્ય કહેવા તે હે જિનેન્દ્ર આપની આજ્ઞાના–આગમના દ્વેષ કરનારનો પ્રલાપ માત્ર જ છે!
પ્રકૃતિ અથવા પ્રધાને આ લોકને ઉત્પન્ન કર્યો છે, આ પ્રમાણે કહેવું તે પણ યોગ્ય નથી જે પ્રકૃતિને ર્તા માનવામાં આવે, તે અમારા આ પ્રશ્નોના જવાબ શા છે? શું પ્રકૃતિ મૂર્ણ છે કે અમૂર્ત ? જે તેને અમૂર્ત માને તે અમૂર્ત પ્રકૃતિ દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ થવાની વાત જ સંભવી શકે નહીં જેવી રીતે અમૂર્ત આકાશ કઈ પણ વસ્તુનું કર્તા હેતું નથી. એજ પ્રમાણે અમૂર્ત પ્રકૃતિ પણ કઈ પણ વસ્તુની કર્તા સંભવી શકે નહીં પ્રકૃતિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧