Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनो टीका प्र. श्रु. अ. १ उ.२ प्रकारान्तरेण कर्मबन्धनिरूपणम् ३७१ इति वर्णयन्ति तथा स्वयम्भुवा निर्मितः, तनिर्मितमायया म्रियते च ततवाण्डसमुद्भवो लोक इत्यादि स्वकीययुक्तिभिः प्रतिपादयन्ति मया यदुच्यतेतदेव सत्यं नाऽन्यदिति । इत्थं प्रतिपादयन्तः सर्वेऽपि वादिनः तत्वं वास्त विकार्थ लोकस्वभावं न विजानन्ति । द्रव्यरूपेण कदाचिदपि निरन्वयतया न विनश्यति । एवं स्थितौ सर्वथा विनश्यन्तीति वदन्तस्ते परमार्थ न जानन्ति ।
9
1
अतीतकालेऽयं लोकः आसीत्, इदानीमपि विद्यते अनागतकाले च भविष्यत्येव, द्रव्यार्थिकनयेन कालत्रयेऽपि सद्भावात् । प्रतिक्षणं पर्यायरूपेण
लोक को किसी ब्रह्मा ने, परमेश्वर ने प्रकृति ने, स्वभाव, काल अथवा नियति ने, उत्पन्न किया है, ऐसा कहते हैं । किसी का कहना है कि इसे स्वयंभू ने बनाया है और उसी के द्वारा निर्मित माया के द्वारा मरता है और अण्डे से लोक की उत्पत्ति हुई है । वे सब अपनी युक्तियों से ऐसा प्रतिपादन करते हैं में जो कहता हूँ वही सत्य है, अन्य नहीं । किन्तु इस प्रकार प्रतिपादन करके हुए सभी वादी वास्तविक वस्तु स्वरूप को नहीं जानते हैं । यह लोक द्रव्यरूप से कभी भी सर्वथा नष्ट नहीं होता ऐसा शास्त्रकार कहते हैं । ऐसी स्थिति में उसका सर्वथा विनाश कहने वाले परमार्थ के ज्ञाता नहीं हैं ।
यह लोक भूतकाल में था, वर्तमान में भी हैं और रहेगा द्रव्यार्थिक नय से यह तीनों कालों में विद्यमान
भविष्य में भी रहता है । यद्यपि
માન્યતાઓ પ્રકટ કરે છે. કોઈ એમ માને છે. કે આ લેાક બ્રહ્માએ બનાવ્યા છે. કોઈ કહે છે કે પરમેશ્વરે તેની ઉત્પત્તિ કરી છે, એજ પ્રમાણે કાળ, સ્વભાવ, નિયતિ આફ્રિ દ્વારા પણ આ લેાકની ઉત્પત્તિ થયાનુ માને છે. ત્યારે કોઈ કોઈ લાકો એવુ પણ કહે છે કે સ્વયંભૂએ આ સૃષ્ટિની રચના કરી છે અને સ્વયંભૂ દ્વારા નિર્મિત યમરાજ પાતાની માયા દ્વારા લોકોના સહાર કરે છે. કોઇ કહે છે કે બ્રહ્માએ ઈંડામાંથી આ લેાકથી ઉપत्ति श्री छे.
આ દરેક મતવાદીએ યુક્તિએ દ્વારા એવુ પ્રતિપાદન કરે છે કે પેાતાના મતજ સાચા છે. અને ખીજાના મત ખેાટા છે પરન્તુ આ પ્રકારનું પ્રતિપાદન કરનારા તે મતવાદીએ વાસ્તવિક વસ્તુસ્વરૂપને જાણતા નથી. આ લેાક દ્રશ્યની અપેક્ષાએ કદી પણ સથા નષ્ટ થતા નથી, એવું શાસ્ત્રકારા કહે છે. એવી પરિસ્થિતિમાં તેના સર્વથા વિનાશ માનનારા લાકે તેના યથાર્થ સ્વરૂપથી અજ્ઞાત જ હાવાને કારણે તેને અશાશ્વત કહે છે,
આ લાક ભૂતકાળમાં હતા, વમાનમાં છે અને ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેવાનું જ છે. દ્રબ્યાર્થિ ક નયની અપેક્ષાએ તેનું અસ્તિત્વ ત્રણે કાળમાં રહે છે. જો કે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧