Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५८
सूत्रकृतासूत्रे वर्तमाना गुणाः स्वसमानजातीयं गुणान्तरं कार्ये उत्पादयन्ति' इतिनियमात् । यदि परमेश्वरो जगतः समवायिकारणं भवेत् , तदा परमेश्वरे वर्तमानं ज्ञानमपि जगति संभवेत् न तु जगति चेतना दृश्यते, तस्मादीश्वरो न जगतः समवायिकारणम् किन्तु कुलालादिवन्निमित्तकारणमेव । तत्राऽपि सप्तभेदभिन्नस्य कत-कर्म-करण-सम्प्रदाना--ऽपादान-सम्बन्धा-ऽधिकरणरूपस्य निमित्तकारणस्य मध्यात् कर्तृकारणमेव परमेश्वरो जगतां भवति । तत्र परमेश्वरस्य जगत्कर्तृत्वेऽ प्रमाण उदाहरति ।
तथाहि--क्षित्यङ्कुरादिकम्, कर्तृजन्यम्, कार्यत्वात्, घटवत् । यद्यत्कार्य तत्तत्कर्तृजन्यम्, यथा घटः, क्षित्यकुरादिकमपि कार्य मेव, सावयवत्वात्, अत: कर्तृजन्यमेवेदमपि भवति ।
नैयायिक पवर्त समुद्र आदि रूप जगत् का उपादानकारण जिसका दूसरा नाम समवायिकारण है, परमाणु को मानते हैं। उनकी मान्यता के अनुसार परमाणुओं का संयोग असमवाबिकारण हैं और अदृष्ट, देश काल, परमेश्वर आदि निमित्त कारण हैं। समवायिकारण परमाणु, असमवायिकारण परमाणु संयोग और निमित्त कारण जीव के अदृष्ट आदि को लेकर तथा चेतन होने के कारण अपने आपमें कर्तृत्व धारण करके ईश्वर सम्पूर्ण जगत् की रचना करता है। ईश्वर चेतनस्वरूप होने के कारण जगत् का कर्ता ही है, पर उपादान कारण नहीं है। समवायि कारण में जो गुण विद्यमान होते हैं, वे अपने समानजातीय दूसरे गुण को कार्य में उत्पन्न करते हैं, ऐसा ઈશ્વર જગતનો કર્તા છે, કારણ કે તે ચેતન છે, જે ચેતન હોય છે તે કર્તા હોય છે, જેમ કે કુંભાર આ તર્કને આધારે પણ વેદાન્તીઓ ઈશ્વરને જગની ઉત્પત્તિમાં કર્તારૂપ કારણું માને છે. નૈયાયિક પર્વત, સમુદ્ર આદિ રૂપ જગતનું ઉપાદાન કારણ (જેનું બીજુ નામ સમવાયિકારણ છે) પરમાણુને માને છે તેમની માન્યતા પ્રમાણે પરમાણુંએને સંગ અસમવાય કારણ છે, અને અદષ્ટ, દેશ, કાળ, પરમેશ્વર આદિ નિમિત્ત કારણે છે. સમવાય કારણ પરમાણું, જીવન અદષ્ટ આદિને લઈને તથા ચેતન હોવાને કારણે પિતેજ તૃત્વ ધારણ કરીને ઈશ્વર સંપૂર્ણ સૃષ્ટિની રચના કરે છે. ઈશ્વર ચેતન સ્વરૂપ હોવાને કારણે જગને કર્તા જ છે, પણ ઉપાદાન કારણ નથી. સમાયિ કારણમાં જે ગુણો મેજૂદ હોય છે, તે પોતાના સમાન જાતીય બીજા ગુણને કાર્યમાં ઉત્પન્ન કરે છે, એ નિયમ છે, આ નિયમ પ્રમાણે જે ઈશ્વર જગતના સમવાયિકારણ રૂપ હોત, તે ઈશ્વરમાં વિદ્યમાન જ્ઞાન ગુણોને પણ જગમાં સદ્ભાવ હોત. પરન્તુ જગમાં ચેતના તે દેખાતી નથી. તેથી ઈશ્વર જગતના સમવાય કારણરૂપ નથી, પરંતુ તે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧