Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Mantra बोधिनी टीका प्र. श्रु. अ. १ उ. ३ जगदुत्पत्तिविषये मतान्तरनिरूपणम् ३५९ इत्थंच यथोक्त परमेश्वरात् यथोक्तरूपस्य जगतः उत्पत्ति भवतीति, नैयायिकाः कथयन्तीति ।
अपरे सांख्कारास्तु--नेश्वर: सृष्टौ हेतुः । अपितु कार्य शब्दादिप्रपंचः, सुखदुःखमोहसमन्वितः इति तस्य प्रपञ्चस्य सुखदुःखमोहात्मकेन सामान्येन भाव्यमिति कार्यसमानं प्रधानं प्रकृत्यपरनामकं सत्त्वरजस्तमसां साम्यावस्था रूपमेव जगत उपादानकारणं भवति ।
तस्मात् प्रकृत्यपरनामकात्प्रधानान्महदादिक्रमेण आकाशादिप्रपंचस्योत्पत्ति र्भवति । तदुक्तमीश्वरकृष्णेन-- “प्रकृते महांस्ततोऽहंकार स्तस्माद्गणश्च षोडशकः । नियम है । इस नियम के अनुसार यदि ईश्वर जगत् का समवायिकारण होता तो ईश्वर में विद्यमान ज्ञानगुण भी जगत में होता । मगर जगत् में चेतना तो दीखती नहीं है । अतएव ईश्वर जगत् का समवायिकारण नहीं है । वह कुंभकार आदि के समान निमित्तकारण ही है । निमित्तकारण सात प्रकार का होता है [१] [२] कर्म [३] करण [४] सम्प्रदान [ ५ ] अपादान [६] सम्बन्ध और (७) अधिकरण । इनमें से ईश्वर जगत् का कर्ता रूप कारण है । ईश्वर के जगत्कर्तृत्व में अनुमान प्रमाण का प्रतिपादन किया जाता हैपृथ्वी तथा अंकुर आदि कर्त्ता द्वारा जन्य हैं, क्योंकि वे कार्य हैं, जो कार्य होते हैं वे सब कर्तृजन्य होते हैं जैसे घट पृथ्वी अंकुरआदि आदिकार्य, क्योंकि वह सावयव हैं। इस प्रकार पृथ्वी आदि सावयव होने से कार्य हैं और कार्य होने के कारण कर्ता के द्वारा उत्पन्न होने योग्य हैं ।
इस प्रकार नैयायिकों का कथन है कि यथोक्त परमात्मा से यथोक्त रूप जगत् की उत्पत्ति होती है ।
કુંભાર આદિની જેમ નિમિત્ત કારણ જ છે. નિમિત્તકારણ સાત પ્રકારનુ હાય છે~~ (1) उर्त्ता (२) अर्भ, (3) ४२, (४) संप्रदान, ( 4 ) अपाहान, ( १ ) संबंध अने (૭) અધિકરણ. આ સાતમાંથી ઇશ્વર જગતના કર્તારૂપ કારણ છે. ઈશ્વરના જગત કતૃત્ત્વમાં અનુમાન પ્રમાણનું પ્રતિપાદન કરવામાં આવે છે—
પૃથ્વી તથા અંકુર આદિ કર્તા દ્વારા જન્ય છે, કારણ કે તેઓ કારૂપ છે. એવે નિયમ છે કે જે કાર્યો હાય છે, તે કતુજન્ય હાય છે. જેવી રીતે ઘડા, અંકુર આદિ કાર્યાં છે, કારણ કે તે સાવયવ છે, એજ પ્રમાણે પૃથ્વી આદિ પણ સાવયવ હાવાથી કારૂપ છે. અને તે કારૂપ હોવાને કારણે કર્તા દ્વારા ઉત્પન્ન થવા ચેાગ્ય છે. આ પ્રકારે નૈયાયિકાનું એવું કથન છે કે યથેાકત (આગળ જેનુ જેવુ સ્વરૂપ પ્રકટ કર્યું છે. એવા ) પરમાત્મા દ્વારા યથેાકત સ્વરૂપવાળા જગતની ઉત્પત્તિ કરાઈ છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧