Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ उ.२ अज्ञानवादिमते दृषणनिरूपणम् ३०५ अज्ञानवादम् 'अणुसासिउं' अनुशासितुम्=उपदेष्टुं 'नालं' नालम् न समर्थाः सन्ति, अज्ञानपक्षस्वीकारेण तेषामज्ञत्वात् तर्हि ते स्वयमज्ञाः सन्तः 'अन्ने' अन्यान्शिष्यत्वेन स्वसमीपसमागतान् अनुशासितुम् ‘कओ नालं' कुतोऽलम् कथं समर्थाभवेयुरिति । येऽज्ञानपक्षं स्वस्मिन्नपि स्थापयितुं न समर्थास्तेऽन्येभ्यः कथमज्ञानवादं शिक्षयितुं समर्था भवन्तीति भावः । तथा च-इमेऽज्ञानवादिनः यथा स्वयमेव अज्ञानिन स्तदा तत्समीपे ये समागता उपदेश ग्रहणाय, तांस्ते कथमिवोपदेक्ष्यन्ति, स्वस्यैवाऽज्ञानित्वात् । उपदेशो ज्ञानसाध्यः, इति नियमात् । ज्ञानविरहेच कथं स्वं परं वा बोधयितुं ते समर्थाः स्युः। यदप्युक्तम्- “परचेतोवृत्तीनां ज्ञातुमशक्यत्वाद अज्ञानवादः श्रेयान्" इति, तदपि न सम्यक् । यतोऽज्ञानवादिभिः परचेतो वृत्तयोऽपि ज्ञायन्ते, इति स्वीकारात् । कथमन्यथा अज्ञानिगुरुसमीपे यदा शिष्याः समागच्छन्ति, तदा तैः कथं झायेत इमे मत्पार्श्व उपदेश नहीं कर सकते, क्योकि अज्ञानवाद को स्वीकार करने के कारण वे स्वयं अज्ञानी हैं तो शिष्य के रूप में समीप आये हुए दूसरों को उपदेश देने में कैसे समर्थ हो सकते हैं? जो अपने आप में भी अज्ञानपक्ष को स्थापित नहीं कर सकते, वे दूसरों का अज्ञानवाद की शिक्षा किस प्रकार दे सकेंगे ? उपदेश ज्ञान से दिया जाता हैं । ज्ञान के अभाव में वै स्त्र अथवा पर को समझने में कैसे समर्थ हो सकते है ?
पर की चित्तवृत्तियां जानना शक्य नहीं हैं, अतएव अज्ञान ही श्रेयस्कर है, यह कथन भी ठीक नहीं है क्योंकि अज्ञानवादियों ने परकीय चित्तवृत्तियों का ज्ञान भी स्वीकार किया है । अन्यथा अज्ञानी गुरु के समीप अब शिष्य आते हैं तो वह कैसे जानेंगे कि यह मुझसे कुछ जानने के लिए અજ્ઞાનવાદને ઉપદેશ આપી શકે નહીં, કારણ કે અજ્ઞાનવાદને સ્વીકાર કરવાને કારણે તેઓ પિતે જ અજ્ઞાની છે, એવી પરીસ્થિતિમાં તેમની સમીપે આવેલા શિષ્યોને અથવા તેમના
અનુયાયીઓને ઉપદેશ આપવાનું સામર્થ્ય જ તેમનામાં ક્યાંથી સંભવી શકે ? જેઓ પિતાના અંતઃકરણમાં જ અજ્ઞાનપક્ષને સ્થાપિત કરવાને સમર્થ ન હોય, તેઓ અન્યને અજ્ઞાનવાદને ઉપદેશ કેવી રીતે આપી શકે ? જ્ઞાન હોય તો જ ઉપદેશ આપી શકાય છે જ્ઞાનને અભાવ જ હોય છે તેઓ પોતે કેવી રીતે સમજી શકે અને અન્યને સમજાવી શકવાને સમર્થ પણ કેવી રીતે હોઈ શકે!
અન્યની ચિત્તવૃત્તિઓ (મનેભા)ને જાણવાનુ. શક્ય હોતું નથી, તેથી અજ્ઞાન જ હિતકર છે,” આ પ્રકારની માન્યતા પણ ઉચિત નથી, કારણ કે અજ્ઞાનવાદીઓએ પરકીય મનેભાને જાણવાનું જ્ઞાન પણ સંપાદિત કર્યું હોય છે. જે એવું ન હોય, તો અજ્ઞાની ગુરુની સમક્ષ કઈ શિષ્ય કેઈ વાત જાણવાને માટે આવે, ત્યારે તેને કેવી રીતે તે વાતની ખબર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧