Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समार्थ बोधिनी टीका प्र. श्रु अ. १. उ. २ कर्मबन्धे आहेत मतनिरूपणम् ३३७
इति
“मतिविभव नमस्ते यत्समत्वेऽपि पुसाम् परिणमसि शुभांशैः कल्मषां - शैस्त्वमेव ॥
नरक नगरवर्त्मप्रस्थिताः कष्टमेके उपचितशुभ शक्त्या सूर्य सं भेदिनोऽन्ये ॥१॥ एवम् -- इर्यापथेऽपि यदि उपयोगमन्तरेण गच्छेत्, तदा तत्रापि चित्तकलुषतायाः सद्भावेन कर्मबन्धो भवत्येव ।
स्वमध्येsपि, अशुद्धचित्तसदभावात् यत्किञ्चित् कर्मवत्येव । स च भिक्षुभिरपि स्वीकृत एव । " अव्यक्तं तत्सावद्यम्" इत्यादिनेति । अव्यक्तं स्वमादौ संजातमिति ॥
और भी कहा है-- 'मन एव मनुष्याणाम्, इत्यादि ।
मनुष्यों को मन ही बन्धन और मोक्ष का कारण है । फिर भी कहा है....' मतिविभवनमस्ते, इत्यादि ।
हे मतिविभव ( मन ) ! तुम्हे नमस्कार हो ! सब मनुष्य सरीखे हैं मगर तुम पुण्यरूप से और पाप रूप से परिणत होते हो इसी परिणमन के कारण कोई कोई मनुष्य नरकरूपी नगर की राह पर चले गये और कई प्राप्त पुण्य की शक्ति से सूर्य को भेदने वाले बन गए अर्थात् सूर्य से भी ऊपर के लोक में चले गये ।
इसी प्रकार ईर्यापथ में भी यदि ऊपयोग के विना गमन करे तो वहां चित्तकी कलुषता ( मलिनता) विद्यमान होने से कर्मबन्ध होता ही है । स्वप्न में भी चित अशुद्ध होने के कारण कुछ न कुछ कर्मबन्ध होता ही है और भिक्षुओं ने भी ऊसे स्वीकार किया ही है क्योंकि वे ऊसे अव्यक्त पाप कहते हैं । अव्यक्त का अर्थ है--स्वप्न आदि में होने वाला ।
66
વળી એવું પણ કહ્યું છે કે - मन एव मनुष्याणाम् इत्यादि -- મનુષ્યાનું મન જ અન્યન અને મેાક્ષનુ કારણ છે.” वजी मेवु पशु छे े - " मतिविभवनमस्ते " इत्यादि -
હું મતિવિભવ (મન) ? તને નમસ્કાર હેા? બધાં મનુષ્યા સરખાં છે, પણ તુ પુણ્ય રૂપે અને પાપ રૂપે પરિણત થાય છે. એજ પરિણમનને કારણે કોઇ કોઈ માણસા નરક રૂપી નગરને પન્થે ચાલ્યા ગયા છે, અને કોઇ કોઇ માણસા પ્રાપ્ત પુણ્યના પ્રભાવથી સૂર્ય ને ભેદનારા અની ગયા છે – એટલે કે સૂર્ય કરતાં પણ ઊ ચે આવેલા સ્વ લેાકમાં પહેાંચી ગયા છે. એજ પ્રમાણે ઇર્યાપથમાં (ગમનમાં) પણ ઉપયાગ (સાવધાનતા વિના ગમન કરવામાં આવે તે ત્યાં પણ ચિત્તની કલુષતા ( મલિનતા વિદ્યમાન હાવાને લીધે કમ બન્ધ થાય છે જ સ્વમમાં પણ ચિત્ત અશુદ્ધ હાવાને કારણે વધુ આછે ક અન્ય થાય જ છે, અને ભિક્ષુઓએ પણ તેના સ્વીકાર કર્યાં છે, કારણ કે તેમણે તેને અવ્યક્ત પાપ કહ્યું છે. અવ્યક્ત એટલે સ્વ× આદિની અવસ્થામાં થતુ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
""