Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सार्थबोधिनी टीका
प्र. भु. अ. १ अज्ञानवादिनामनर्थ निरूपणम् ३१५
दिन: (दुखं दुःखं स्वकीयं (नाइतुति) नाऽति त्रोटयन्ति न दूरीकर्त्तुं शक्नुवन्तीस्वर्थ:, ( जहा ) यथा (सउणी) शकुनि=पक्षी शुकादिः (पंजरं ) पञ्जरं न त्रोटयन्तीत्यन्वयः ॥२२॥
"
भावार्थ: टीका - भावार्थगम्या तथाहि —यथा शुकादयः पक्षिणोऽज्ञानाऽवृतत्वात्, मोक्षणज्ञानाभावेन पंजरमतिक्रान्तुं समर्था न भवन्ति प्रत्युत पंजरबद्धाः सन्तो दुःखमेवानुभवन्ति तथा इमे कुवादिनो ज्ञानाभावात् कुतर्कमुखरिताssaar: अज्ञानवाद एव श्रेयानिति प्रलपन्तः, धर्माधर्मयोर्विवेकविकलाः अधर्म धर्मतया परिगृह्य संसारबन्धनस्य विनाशे अकृतमतयो बन्धनमेव समाश्रयन्ति, न बन्धनमुच्छेतुं समर्थाः भवन्ति तर्कस्याऽप्रतिष्ठत्वात् तर्केण कस्याऽप्यर्थस्य जैसे पक्षी पींजरे को नहीं तोड़ पाता उसी प्रकार वे अज्ञानी अपने दुःख को नष्ट नहीं कर सकते हैं ।। २२ ।
- टीकार्थ
टीका भावार्थगम्य है । वह इस प्रकार -- जैसे तोता आदि पक्षी अज्ञानी होने से छुटकारे के ज्ञानका अभाव होने से पींजरे का अतिक्रमण नहीं कर सकते, वरन् पींजरे में पडे हुए दुःखका अनुभव करते हैं उसी प्रकार से कुवादी ज्ञान के अभाव से, कुतर्क से बड़बड़ाते हुए कहते हैं अज्ञानवाद ही श्रेयस्कर है । ये धर्म अधर्म के विवेक से विकल हैं, अधर्म को धर्म रूपमें ग्रहण करके संसारबन्धन को नष्ट करनेका विचार नहीं करते उलटा बन्धन का ही आश्रय लेते हैं । वे बन्धन को तोड़ने में समर्थ नहीं होते हैं, પરિણામ આવે છે? જેવી રીતે પક્ષી પાંજરાને તાડી શકતુ નથી, એજ પ્રમાણે તે અજ્ઞાનવાદીઓ પેાતાના દુઃખને નષ્ટ કરી શકતા નથી. રા
- टीअर्थ -
આ દૃષ્ટાન્તના ભાવાર્થ સમજી શકાય એવા છે. પેપટ આદિ પક્ષીએ અજ્ઞાની હાય છે. પાંજરામાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય, તેનું જ્ઞાન ન હેાવાને કારણે તેઓ પાંજરામાંથી છુટકારો મેળવી શકતા નથી, પરન્તુ પાંજરામાં જ પરાધીન દશામાં પડયાં રહે છે અને અનેક યાતનાઓ સહન કર્યા કરે છે, એ જ પ્રમાણે કુવાદીઓ પણ જ્ઞાનને અભાવે અજ્ઞાનવાદને જ કલ્યાણકારક માને છે. તેઓ ધર્મ-અધર્મના વિવેકથી વિહીન હાય છે. તેથી તેઓ અધર્મીને જ ધરૂપ માની લઇને અધર્મમાં જ પ્રવૃત્ત રહે છે. તેનું પરિણામ એ આવે છે કે તેએ સંસાર અન્ધનના નાશ કરવાના વિચાર જ કરતા નથી, ઉલટા ક ના અન્ય માંધતાં જ રહેવાને કારણે તેમના સંસાર વધતા જ જાય છે તેએ સંસાર અન્ધનને તેાડવાને સમર્થ બનતા નથી, કારણ કે તે તેના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧