Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयावार्थ बोधिनो टीका प्र. श्रु. अ. १ उ. २ अशानिबादिमते दोषनिरूपणम् ३१३ नैव पृच्छन्ति । तदुपदेशेन धर्मकार्य नैव संपादयन्ति । पुनः स्वकीयवित्त: मोक्षजनकसंयमपालनं च नैव कुर्वन्ति । यस्मादिमे दुर्मतयः, अतः परमहितसेवनं न कुर्वन्ति, सेवाया अभावात् संयमादिकं नाऽप्नुवन्ति । गुरूणां सेवयैव ज्ञानादिकमवाण्यते, एभिर्गुरोः सेवा न क्रियते तदभावे कथं तेषां ज्ञानम्, तदभावे च कथमिव संयमादिकम्, तदभावे च कथमिव मोक्षसंभवः, तदभावादेव तेषामनन्तसंसारसागरे एव परिभ्रमण-महर्निशं भवतीति भावः ॥२१॥
टीकार्थटीका भावगम्य है। कोई कोई वादी अपने कुतर्कों के कारण परम हितकर मतके अनुयायी की उपासना नहीं करतेहैं अर्थात् सर्वज्ञ प्रणीत शाखों के परिशीलन से प्रकर्ष को प्राप्तबुद्धिवाले आचार्यको नहीं पूछते है और उन्हीं के उपदेश के अनुसार धर्मकार्य नहीं करते हैं। तथा कुतर्क करके मोक्षप्रद संयम का पालन नहीं करते हैं ऐसे लोग दुर्बुद्धि है अतः परमहित को सेवता नहीं और सेवा के अभाव में संयमादिक को प्राप्त नहीं कर पाते है। गुरु की सेवा से ही ज्ञानादिक की प्राप्ति होती है। ये लोग गुरुकी सेवा नहीं करते तो विमा सेवा किये उन्हे ज्ञान कैसे प्राप्त हो सकता है ? उसके अमाव में संयम आदि की प्राप्ति भी नहीं होती और संयम के अभाव में मोक्षका संभव नहीं होसकता। मोक्ष नहीं प्राप्त होता तो उन्हे रात दिन अनन्त संसार में ही परिभ्रमण करना पडता है ॥ २१ ॥
આ ગાથાનો ભાવાર્થ સરળ છે કેટલાક મતવાદીઓ પિતાના કુતર્કને કારણે, પરમ હિતકર મતના અનુયાયીની ઉપાસના કરતા નથી. એટલે કે સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોના પરિશીલન દ્વારા ઉત્કૃષ્ટ બુદ્ધિ જેમણે પ્રાપ્ત કરી છે, એવા આચાર્યને પૂછતા નથી, તેમના ઉપદેશને અનુસરીને ધર્માચરણ કરતા નથી. તથા તેઓ કુતર્ક કરીને મિક્ષપ્રદ સંયમનું પાલન કરતા નથી. એવા લેકે દબુદ્ધિ હેવાને કારણે પરમ હિતકર આચાર્ય આદિની સેવા કરતા નથી, અને સેવાને અભાવે સંચમદિને પ્રાપ્ત કરી શક્તા નથી ગુરુની સેવા કરવાથી જ સાનાદિકની પ્રાપ્તિ થાય છે આ લેકે ગુરુની સેવા કરતા નથી, તે સેવા કર્યા વિના તેમને જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? તેને અભાવે તેમને સંચમ આદિની પ્રાપ્તિ પણ થતી નથી અને સંયમના અભાવને લીધે મોક્ષની પ્રાપ્તિ પણ સંભવતી નથી. તેમને આ અનંત સંસારમાં અનંત કાળ સુધી પરિભ્રમણ કરવું પડે છે ૨૧
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧