Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ अकारवादि- सांख्यमतनिरूपणम्
१७३
जीवः कर्त्ता भवति । अचेतनमपि लिंगं चेतनावद् भवति । प्रकृतौ स्थितिक्रिया सवे पुरुषेsपि स्थितिक्रियोपलभ्यते । अतएव पुरुष: तिष्ठति इति प्रतीति जायते भोक्ता च भवति द्रष्टाच भवति । तथाच सांख्यानां वचनम् - " तस्माच्च विपर्यासात् सिद्धं साक्षित्वमस्य पुरुषस्य कैवल्यं माध्यस्थ्यं द्रष्टृत्वमकर्तृभावश्चेति । तथाच स्थित्यादिक्रियावत्त्वात् आत्मनः कथं क्रियारहितस्ववचनं संभवेदित्यत आह - " सव्वं कुव्वं न विज्जई" इति सर्वा क्रियां कुर्वन् न विद्यते सर्वक्रियाकारक आत्मा न भवति । अयमाशयः यद्यपि स्थितिक्रियोपलभ्यते आत्मनि जपाकुसुमस्फटिकन्यायेन । तथापि समस्तक्रियाकर्तृत्वं नास्तीति द्योतयति सर्वमित्यादिना । सर्वो परिस्पन्दादिकां देशादेशप्राप्तिलक्षणां
हो जाता है और अचेतन भी लिंग चेतना वाला हो जाता है । प्रकृति में स्थितिक्रिया होने पर पुरुष में भी स्थितिक्रिया उपलब्ध होती है । इसी कारण पुरुष स्थित होता है, ऐसी प्रतीति होने लगती है । और वह भोक्ता तथा द्रष्टा भी प्रतीत होने लगता है सांख्यों का कथन है--उस विपर्यास के कारण पुरुष का साक्षित्व कैवल्य माध्यस्थ्य, द्रष्टृत्व और अकर्तृत्व सिद्ध होता है ।"
स्थिति आदि क्रियावान् होने से आत्मा की क्रियारहितता किस प्रकार से संभवित् है ? इस प्रश्न का उत्तर देते हुए कहते हैं आत्मा समस्त क्रियाओं कार्त्ता नहीं है । तात्पर्य यह है कि यद्यपि जपाकुसुमन्याय से जैसे स्फटिक के सामने जपा का पुष्प रख दिया जाय तो स्फटिक रक्तवर्ण दिखाई देता है परन्तु वास्तव में वह रक्तता स्फटिक में नहीं होती, वही औपाधिक है । इसी प्रकार आत्मा में स्थिति आदि क्रिया पाई जाती है
કર્તા બની જાય છે, અને અચેતન લક્ષણ પણ ચેતનાવાળું થઈ જાય છે. પ્રકૃતિમાં સ્થિતિક્રિયાની ઉપલબ્ધિ થાય ત્યારે પુરુષમાં પણ સ્થિતિક્રિયા ઉપલબ્ધ થાય છે. એજ કારણે પુરુષ સ્થિત હાય છે, એવી પ્રતીતિ થવા લાગે છે, એને તે ભેાકતા તથા દ્રષ્ટા પણ પ્રતિત थवा लागे छे. सांध्य मे स्थन छे....” ते विपर्यासने भरणे पुरुषनु साक्षित्व, કૈવલ્ય માધ્યસ્થ્ય, દ્રધૃત્વ અને અકર્તૃત્વ સિદ્ધ થાય છે. ”
સ્થિતિ આદિ ક્રિયાવાન હેાવાથી આત્માની ક્રિયારહિતતા કેવી રીતે સંભવી શકે છે? સમાધાન—આત્મા સમસ્ત ક્રિયાઓને કર્તા નથી. આ કથનનુ તાત્પર્ય એ છે કે ~~~ટિકની સામે જપાપુષ્પ રાખવામાં આવે, તે સ્ફટિક રકત વર્ણના દેખાય છે. પરન્તુ વાસ્તવિક રીતે વિચારવામાં આવે, તે સ્ફટિકમાં રતાશ હાતી નથી. જપાપુષ્પના લાલ વણજ તેમાં કારણભૂત બને છે. જપાપુષ્પ રૂપ ઉપષિને કારણે સ્ફટિકમાં પ્રકટ થતા તે વણુ ઔપાધિક જ છે. એજ પ્રમાણે આત્મામાં સ્થિતિ આદિ ક્રિયાના સદૂભાવ જોવામાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧