Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३०
___ सूत्रकृताङ्गसूत्रो मुखदुःखादयः आकारविशेषाः किन्तु विरुद्धं प्रलपसि सर्वस्यैव पदार्थजातस्य क्षणिकत्वस्वीकारात् । यथा घटादयो भावाः क्षणिकाः तथा आत्मापि क्षणिक एवेति क्षणिकत्वात् उत्पद्य सद्य एव विनश्यति, ततो विनष्टेनात्मना कालान्तरभावि स्वर्गादिफलं कथमिव भोक्तुं शक्येत । क्षणरूपयोः क्रियाफलवतोः संबन्धाऽभावात् । कृतनाशाऽकृताभ्यागमदोषश्च स्यात् । येन आत्मक्षणे न क्रिया संपादिता स तु तदैव विनष्टो जातः स तु कथमपि कालान्तरभाविनं फलं न भोक्ष्यते विनष्टत्वादिति कृतनाशः। यश्च फलोपभोगं करोति' तेन तु क्रिया न संपादिताऽथच फलभोक्ता भवति, इत्यकृताभ्यागमप्रसंग इति ।
आदि पर्याय विशेष उसी के हैं, किन्तु तुम परस्पर विरुद्ध प्रलाप करते हो क्यों कि तुमने सभी पदार्थों को क्षणिक स्वीकार किया है । जैसे घटादि पदार्थ क्षणिक हैं उसी प्रकार आत्मा भी क्षणिक है । क्षणिक होने के कारण वह उत्पन्न होकर शीघ्र ही नष्ट हो जाता है तो फिर विनष्ट हुआ आत्मा कालान्तर में होने वाले स्वर्ग आदि फलों को कैसे भोग सफलता है ? क्षणविनश्वर क्रियावान् और फलवान् का सम्बन्ध हो नहीं सकता। कृतनाश और अकृताभ्यागम दोष भी आते हैं। जिस आत्मक्षणने क्रिया की वह उसी समय नष्ट हो गया वह कालान्तर में उत्पन्न होने वाले फलको किसी भी प्रकार नहीं भोगेगा। यह कृतनाश नामक दोष हुआ। जो फल भोगता है उसने वह क्रिया नहीं की थी, अतएव अकृताभ्यागम दोष हुआ।
પર્યા રૂપ ગણો છે, તે ખરું જ છે. તમારી તે માન્યતા સાથે અમે પણ સંમત છીએ, પરંતુ તમે પરસ્પરથી વિરૂદ્ધ વાત કહે છે, કારણ કે તમે સઘળા પદાર્થોને ક્ષણિક જ માન્યા છે. જેવી રીતે ઘટાદિ પદાર્થ ક્ષણિક છે, એ જ પ્રમાણે આત્માને પણ તમે ક્ષણિક જ માને છે. ક્ષણિક હોવાને કારણે, તે ઉત્પન્ન થયા બાદ શીધ્ર નષ્ટ થઈ જાય છે. તે વિનષ્ટ થયેલે તે આત્મા કાળાન્તરે પ્રાપ્ત થનારાં સ્વર્ગ આદિ ફલેને કેવી રીતે ભેળવી શકે ? ક્ષણવિનશ્વર કિયાવાનું અને ફલવાનને સંબંધ જ સંભવી શકે નહીં
તમારી આ માન્યતામાં તે કૃતનાશ ષ અને અકૃતાભ્યાગમ દેષને પણ પ્રસંગ ઉપસ્થિત થાય છે. કિયા કરનારો આત્મા તે એજ ક્ષણે નષ્ટ થઈ ગયે, તેથી કાળાન્તરે ઉત્પન્ન થનારા ફળને તે આત્મા કેઈ પણ પ્રકારે ભેગવી શકે જ નહીં” આ પ્રકારના કૃતનાશ દોષનો પ્રસંગ ત્યાં ઉદ્દભવે છે. જે ફળ ભેગવે છે એટલે કે ફળને જે ભક્તા છે, તેણે તે ક્રિયા કરી ન હતી, ” આ પ્રકારના અકૃતાભ્યાગમ દોષને પ્રસંગ પણ ત્યાં ઉપસ્થિત થાય છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧