Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका
२६१
प्र. श्रु. अ. १ उ. २ नियतिवदिमतनिरूपणम् सत्यपि कारणान्तरसाकल्ये वसन्ते एव कोकिला रावो भवति, न तु शरदि शिशिरे वा । सत्यपि सर्वकार सांनिध्ये शरदि एव गोधूमादीनामुत्पत्तिः, नत्वन्यदा, अतः कालः सर्वेषां जनिमतां कर्त्ततिचेन्न । कालस्य सर्वव्यापकतया, एकत्वेन कार्यभेदो न स्यात्, दृश्यते कार्याणां वैचित्र्यम् । अतःकालस्य न कर्तृत्वम् कारणभेदेसति कार्यभेदो जायते, न तु कारणस्यैक्ये कार्यभेदः स्यात् । तदुक्तम् - " अयमेव हि भेदो भेद हेतुर्वा, यदुत विरुद्धधर्माऽध्यासः कारण भेदोवेति । यदि समान एव कालः सर्वेषां हेतुर्भवेत् तदा ग्रीष्मशिशिरादिभेदेन तन्तुकपालादि भेदेन कार्याणां योऽयं भेदः समुपलभ्यते स न स्यात्, भवतिच तादृशो भेद:, अतः
वसन्त में ही कोयल की कुहक होती हैं अन्यान्य कारणों के रहते हुए भी शरद् या शिशिर ऋतु में नहीं होती । अन्य सब कारणों के विद्यमान रहने पर भी गेहूं आदि की उत्पत्ति अन्य ऋतुओं में न होकर शरद् ऋतु मैं ही होती है । इसलिए काल ही सब कार्यों का कर्त्ता है ।
T
।
समाधान - यह कहना ठीक नहीं । काल सर्वव्यापक और एक है यदि यहीं कर्त्ता होता तो कार्यों में भेद न होता परन्तु भेद तो aara काल कर्त्ता नहीं है । कारण के भेद से कार्यो में अगर कारण एक हो तो कार्यो में भेद नहीं हो सकता भी हैं'परस्पर विरोधी धर्मो का होना भेद हैं और कारणों में भेद होना भेद का कारण है । यदि काल ही एकमात्र सब कार्यों का कारण होता तो ग्रीष्म और शिशिर आदि कालभेद से अथवा तन्तुकपाल आदि के भेद से कार्यों में जो भेददृष्टि गोचर होती है वह नहीं होना चाहिए मगर भेद
दिखाई देता है
भेद होता हैं
વસંતમાં જ કોયલના મધુર ”કુહૂ કુ” એવા ટહુકા સભળાય છે. બીજા ઘણા કારણે મેાજૂદ હેાવા છતાં પણ શરદ ઋતુમાં અથવા શિશિરમાં કોયલના ટહુકા સંભળાતા નથી અન્ય સઘળાં કારણેા વિદ્યમાન હેાવા છતાં પણ ઘઉં આદિની ઉત્પત્તિ બીજી ઋતુઓમાં થતી નથી પણ શરદ્ ઋતુમાં જ થાય છે. તેથી એવું સિદ્ધ થાય છે કે કાળ જ સઘળાં કાર્યોના કર્તા છે. સમાધાન-- આપનું કથન ખરુ' નથી. કાળ સર્વવ્યાપક અને એક છે, જો કાળ જ કર્યાં હાત, તેા કાર્યમાં ભેદ સંભવી શકત નહી, પરન્તુ ભેદ તા જણાય છે. તેથી કાળ કર્તા નથી. કારણના ભેદને લીધે કાર્યામાં ભેદ પડી જાય છે. જો કારણ એક જ હાય, તેા કાર્યોમાં ભેદ સંભવી શકે નહીં. કહ્યું પણ છે કે – ” પરસ્પર વિરોધી ધમેાંના સદ્ભાવ હોવા તેનુ જ નામ ભેદ છે, અને કારણામાં ભેદનું અસ્તિત્વ હાય, એને જ ભેદનું કારણ માનવામાં આવે છે.” જો કાળ જ બધાં કાર્યાના એક માત્ર કારણ રૂપ હાત, તેા ગ્રીષ્મ અને શિશિર આદિ કાળ ભેદને કારણે અથવા તન્તુ, કપાલ (ઠીકરાં ) આદિના ભેદને લીધે કાર્યમાં જે ભેદ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧