Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७४
सूत्रकृतारने कोकिला रावादीनां व्यवस्था नोपपादिता स्यात् । अतः कालोऽपि हेतुरेव । न तु एकान्तः काल एव हेतुः, अपि तु कोलोऽपि एतेन कालस्यैकरूपतया फलवैचित्र्यं न घटते, इति कथनमपि निरस्तम् , केवलस्य कालस्य जनकत्वाऽ नभ्युपगमात् ।
स्वभावोऽपि कथंचित् कर्ता भवत्येव, जीवस्योपयोगलक्षणत्वं, पुद्गलानां च मूर्तत्वं धर्माधर्मास्तिकाययोगतिस्थितिकारित्वमित्यादि स्वभावकतमित्यवधारणात् ।
तथा कर्माऽपि कारण भवत्येव । तथाहि-कर्मजीवप्रदेशैः सह क्षीरनीर न्यायेनाऽन्योन्याऽनुवेधरूपतया व्यवस्थितमतः आत्मन कथंचिदभिन्नमेव । कर्मबलादेव जीवो नारक तिर्यग् मनुष्यदेवादिभवेषु पर्यटन् सुखदुःखादिकमनुभवतीति । विचित्रता घटित नहीं होती । वसन्त में कोकिल की ध्वनि होने की व्यवस्था भी नहीं बन सकती । अतः काल भी हेतु है । हां, एकान्ततः काल ही कारण नहीं है किन्तु काल भी कारण है । ऐसा स्वीकार करने से 'काल एक रूप है, उसके द्वारा फल की विचित्रता नहीं घट सकती, यह कथन भी खंडित हो जाता है क्यों कि फल की उत्पत्ति में अकेला काल ही कारण नहीं माना है ।
स्वभाव भी कथंचित् कर्ता होता है । जीव का लक्षण उपयोग, पुद्गलों का मृतत्व, अधर्म द्रव्य का स्थिति सहायकत्व आदि सब स्वभाव कृत ही हैं।
इसी प्रकार कर्म भी कारण है । कर्म आत्मप्रदेशों के साथ दूध और पानी की तरह एकमेक होकर रहे हुए हैं, अतएव वे आत्मा से कथंचित्
તેથી કાળને પણ હેતુ (કારણ) રૂપે સ્વીકાર થવું જોઈએ. હા, એકાન્તતઃ કાળ જ કારણ રૂપ છે. એમ કહી શકાય નહીં, પરંતુ કાળ પણ કારણ રૂપ છે, એમ કહેવું જોઈએ. આ પ્રમાણે સ્વીકારવાથી “કાળ એક રૂપ છે તેના દ્વારા ફળની વિચિત્રતા સંભવી શક્તી નથી,” આ કથનનું પણ ખંડન થઈ જાય છે, કારણ કે ફળની ઉત્પત્તિમાં એકલા કાળને જ કારણભૂત માન્ય નથી.
એ જ પ્રમાણે સ્વભાવને પાછું એકાન્તતઃ કત્ત માનવાને બદલે અમુક અપેક્ષાએ કર્તા માન જોઈએ. જીવનું લક્ષણ ઉપયોગ, પુદ્ગલેનું મૂલ્તત્વ રૂપ લક્ષણ, ધર્મદ્રવ્યનું ગતિસહાયકત્વ રૂપ લક્ષણ, અને અધર્મદ્રવ્યનું સ્થિતિ સહાયકત્વ રૂપ લક્ષણ આદિ લક્ષણો સ્વભાવકૃત જ હોય છે.
એજ પ્રમાણે કર્મ પણ સુખદુઃખનું કારણ છે. કર્મ પુદ્ગલે આત્મપ્રદેશની સાથે દૂધ અને પાણીની જેમ એકમેક થઈને રહેલાં છે, તેથી તેઓ આત્માથી કથંચિત્ (અમુક
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧