Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ उ.२ तन्मतवडजे म्लेच्छदृष्टान्तः दान्तिकश्च ३०१
टीकाऽभिप्राय गम्या, सोऽभिप्रायश्चायम्-तेहि ब्राह्मणाः स्वकीय शास्त्रस्य उपदेष्टारं सर्वज्ञमितिमत्वा तदुपदिष्टाक्रियासु प्रवर्सेरन् किन्तु अयमुपदेष्टा सर्वज्ञ इति अल्पज्ञैः पुरुषै निर्णेतुं न शक्थेत, नाऽसर्वज्ञःसर्व जामातीति न्यायात् । अन्यत्राऽप्युक्तम्
सर्वज्ञोऽसा विति ह्येतत् , तत्तत्काले बुभुत्सुभिः ।
तज्ज्ञानज्ञेयविज्ञानरहितै यिते कथम् ॥१॥ इति । किंच परकीय ज्ञानानामप्रत्यक्षत्वाद् उपदेष्टुः पुरुषस्य विवक्षापि नैव
---टीकार्थ--- टीका अभिप्रायगम्य है । वह अभिप्राय यह है वे ब्राह्मण और श्रमण अपने शास्त्र के मूल उपदेशक को सर्वज्ञ मानकर उसके द्वारा उपदिष्ट क्रियाओं में प्रवृति करते हैं परन्तु वह उपदेशक सर्वज्ञ था, इस बात का निर्णय अल्पज्ञ पुरुषों द्वारा किया नहीं जा सकता । जो स्वयं असर्वज्ञ है वह सर्वज्ञ को नहीं जान सकता ऐसा न्याय है । दूसरे स्थल पर कहा है---"सर्वज्ञोऽ साविति तत्,, इत्यादि ।
'जिस काल में तथाकथित सर्वज्ञ था, उस काल में भी अगर कोई उसे सर्वज्ञ के रूपमें जानने की इच्छा करते तो उसके ज्ञान के द्वारा जानने योग्य पदार्थों के ज्ञान से रहित होने के कारण वे उसे सर्वज्ञ के रूप में कैसे जान सकते थे ? अर्थात जब तक सर्वज्ञ के द्वारा जाने हुए पदार्थों को कोई स्वयं न जान ले तब तक उसे सर्वज्ञ के रूप में नहीं जाना जा सकता । जिसे सर्वज्ञ कहा जाता है वह सभी पदार्थों को जानता है और वास्तविक रूप से जानता है, यह बात अल्पज्ञ मनुष्य नहीं जान सकता ।
__ -टीअर्थઉપર્યુકત ગાથાનો ભાવાર્થ નીચે પ્રમાણે છે બ્રાહ્મણે પિતે પિતાનાશાસ્ત્રના મૂળઉપદેશક સાર્વજ્ઞને માનીને તેમના દ્વારા ઉપદિષ્ટ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરતા રહે છે. પરંતુ તે ઉપદેશક ખરેખર સર્વજ્ઞ હતા કે નહીં, તેને નિર્ણય અપજ્ઞ પુરુષો દ્વારા કરી શકાતું નથી. જે પોતે જ અસર્વજ્ઞ હોય, તેના દ્વારા સર્વસને જાણી શકાતા નથી, એ નિયમ છે. કહ્યું પણ છે કે "सवज्ञाऽमाविति होता त्यात २ आणे सर्वत्र विधभान डाय छ, ते जे ५५ જો કે તેમને સર્વજ્ઞ રૂપે જાણવાની ઈચ્છા કરે છે તે પણ તેમને સર્વજ્ઞ રૂપે જાણી શક્વાને સમર્થ થતું નથી, કારણ કે તેનું પિતાનું જ્ઞાન જ એટલું પરિમિત હોય છે, કે પિતાના તે જ્ઞાન દ્વારા તે સર્વને સર્વજ્ઞ રૂપે જાણું શકતો નથી. એટલે કે જ્યાં સુધી સર્વજ્ઞના દ્વારા જાણવામાં આવેલા પદાર્થને કોઈ વ્યકિત પોતે જ જાણું ન લે, ત્યાં સુધી તે વ્યક્તિ તેમને સર્વજ્ઞ રૂપે ઓળખી શકતી નથી. જેને સર્વજ્ઞ કહેવામાં આવે છે, તેઓ ત્રિકાળવત્તી પદાર્થોને જાણતા હોય છે, અને તે પદાર્થોને યથાર્થ રૂપે તેઓ જાણતા હોય છે. પરંતુ આ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧