Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ योधिनी टोका प्र. श्रु अ. १ उ. २ अज्ञानवादिनां मतनिरसनम् २९७ कुर्वन्ति । परन्तु (सब लोगे वि) सर्वस्मिन्नपि लोके (जे पाणा) ये पाणिनः ब्राह्मणादयः (ते) ते (किंचण) किश्चन-किमपि (न जाणंति) न जानन्ति ॥१४॥
टीका स्पष्टा । अयं भावः-सर्वेऽपि ब्राह्मणाः शाक्यादयश्च हेयोपादेयार्थबोधकं ज्ञानं प्ररूपयन्ति स्व स्व शास्त्रे। अनेन रूपेण एतादृशार्थाऽनुष्ठाने कृते सति स्वर्गादिकं भविष्यति, मोक्षश्च भविष्यति परन्तु तेषां नेदं ज्ञानम्, अपि तु अज्ञानमेव । तत्र कारणं परस्परविरूद्धार्थानां प्रतिपादनमेव । परस्परविरुद्धार्थप्रतिपादनात् ज्ञायते न तेषां ज्ञानम् , किन्तु प्रतिपाद्यमानं तत् , अज्ञानमेव ॥१४॥
अन्वयार्थ कोई कोई ब्राह्मण और श्रमण सभी अपने अपने ज्ञानका बखान करते हैं, किन्तु सम्पूर्ण लोक में जो प्राणी हैं वे कुछ भी नहीं जानते हैं ॥१४॥
-टीकार्थटीका स्पष्ट है । अभिप्राय यह है कि सभी ब्राह्मण और शाक्य आदि श्रमण हेय उपादेय पदार्थों का बोधक ज्ञान अपने अपने शास्त्र में निरूपण करते हैं कहते हैं इस प्रकार से यह अनुष्ठान करने पर स्वर्ग आदि की प्राप्ति होगी और मोक्ष की प्राप्ति होगी, परन्तु उनका वह ज्ञान ज्ञान नहीं, अज्ञान ही है । इसका कारण यह है कि वे परस्पर विरोधी प्ररूपणा करते है । परस्पर विरुद्ध प्ररूपणा करने से प्रतीत होता है कि उन्हे वास्तविक ज्ञान नहीं है, प्रत्युत वे सब अज्ञान के अन्धकार मे ही भटक रहे हैं ॥१४॥
- अन्वयार्थ - કઈ કઈ બ્રાહ્મણે અને શ્રમણ (બૌદ્ધ સાધુઓ) પિત પિતાના જ્ઞાનના વખાણ કરે છે ५२न्तु भ यो छ, तेस। शुजाता नथी. ॥१४॥
- टीथ - સઘળા બ્રાહ્મણ અને શાક્યાદિ શ્રમણે ઉપાદેય પદાર્થોનો બધ કરાવનાર જ્ઞાનનું પોત પિતાના શાસ્ત્રમાં નિરૂપણ કરે છે, અને કહે છે કે આ પ્રકારે આ અનુષ્ઠાન કરવાથી સ્વર્ગ આદિની પ્રાપ્તિ થશે, અને મોક્ષની પ્રાપ્તિ થશે; પરંતુ તેમનું તે જ્ઞાન યથાર્થ રૂપે તે જ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે. તેનું કારણ એ છે કે તેઓ પરસ્પર વિરોધી પ્રરૂપણ કરે છે આ પ્રકારની તેમની પરસ્પર વિરોધી હોય એવી પ્રરૂપણું દ્વારા એવી પ્રતીતિ થાય છે કે તેમ નાંમાં વાસ્તવિક જ્ઞાનનો અભાવ છે. ખરી રીતે તે તેઓ અજ્ઞાન રૂપી અંધકારમાં જ मटा रहा छ । १४॥ सू ३८
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧