Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७८
सूत्रकृताङ्गसूत्र दीनां बन्धने उपयुज्यमानो रज्जुविशेषः, स च मृगादिकं स्वेन बध्नाति । तथे हापि पाश इव पाशः कर्मबन्धनम् तत्र कर्मबन्धने स्थिताः इति पाशस्थाः युक्तिरहित केवलनिय तेरेव कारणत्वप्रतिपादनाते सर्वदैव कर्मबन्धने एव वद्धा भवन्ति, कदाचिदपि कर्मणा तेषां मुक्तिन भवति, अतस्ते पाशस्थाः कथ्यन्ते । एवमन्येऽप्येकान्तवादिनः कालकर्मादिमात्रस्यैव कारणत्वं वदन्तः पार्श्वस्थाः पाशस्था वा कथ्यन्ते ।
'ते' ते नियतिवादिनः केवल नियतिमात्रं कारणं स्वीकृत्यापि ‘भुज्जो' भूयः 'विप्पगम्भिया' विप्रगल्भिता:-वि-विविधप्रकारेण विशेषेण वा 'प्रगल्भिताः धृष्टतामासादिताः सन्ति । नियतिमात्रं कारणमिति स्वीकृत्यापि नियतिवादविरोधिनीषु दानपुण्यादीक्रियासु प्रवर्तनमेव तेषां धृष्टता। ' एवं ' एवम्-एवं
___ अथवा वे पाशस्थ हैं । मृग आदि को फसाने वाली रस्सी पाश कहलाती है । वह मृग आदि को बांध लेती है। यहां पाश के समान होने से कर्म को पाश कहा है । वे नियतिवादी पाशस्थ हैं अर्थात कर्म बन्धन में स्थित हैं । अर्थात् युक्ति से रहित केवल नियति को ही कारण कह कर वे सदा ही कर्मबन्धन में बँधे रहते हैं । उनकी कम से कभी मुक्ति नहीं होती । इस कारण उन्हें पाशस्थ कहा जाता है । इसी प्रकार अन्य एकान्तवादी जो काल या कर्म आदि को ही एकान्तरूप से कारण मानते हैं, पार्श्वस्थ या पाशस्थ ही हैं, ऐसा कहा जाता है ।
नियतिवादी नियतिमात्र को ही कारण स्वीकार करके भी धृष्टता कहते है । उनकी धृष्टता यह है कि वे एक तरफ तो नियति को ही कारण कहते हैं और दूसरी तरफ दान पुण्य आदि क्रियाओं में भी प्रवृत्ति
અથવા તેઓ પાશ0 (બન્ધને વડે બંધાયેલા) છે. જેવી રીતે મૃગ આદિને ફસાવનારી જાળને પાશ” કહે છે, એ જ પ્રમાણે પાશ સમાન કર્મોને અહીં પાશ (બન્ધન) કહેવામાં આવેલ છે. જેમ મૃગાદિ પશુઓ જાળમાં બંધાયા પછી મુક્ત થઈ શક્તા નથી; તેમ આ નિયતિવાદીઓ પણ કર્મના બન્ધને તોડીને મુકિત પ્રાપ્ત કરી શક્તા નથી. આ નિયતિવાદીઓને પાશી કહેવાનું કારણ એ છે કે તેઓ કર્મબન્ધ વડે જકડાયેલા છે. એટલે કે યુક્તિથી રહિત માત્ર નિયતિને જ સુખદુઃખનું કારણ માનીને તેઓ સર્વદા કર્મબન્ધથી જકડાયેલા જ રહે છે. તે કર્મોનો ક્ષય કરીને તેઓ કદી મુકિત પામી શક્તા નથી. એજ પ્રમાણે અન્ય એકાન્તવાદીઓ કે જેઓ કાળ અથવા કર્મ આદિને એકાન્ત રૂપે સુખદુઃખનું કારણ માને છે, તેઓ પણ પાશ્વસ્થ અથવા પાશથે જ છે, એમ કહી શકાય.
નિયતિવાદિઓ એકાન્ત રૂપે નિયતિને જ સુખદુઃખનું કારણ માનવા છતાં પણ એવી ધૃષ્ટતા કરે છે કે તેઓ દાન, પુણ્ય આદિ ક્રિયાઓમાં પણ પ્રવૃત્તિ કરે છે. એક
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧