Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतास्त्रे (सुइ दुक्ख) सुखं दुःख च [वेदयंति] वेदयन्ति पार्थक्येनानुभवन्ति [अदुवा] अथवा-अथच [ ठाणओ] स्थानतः-स्वस्वोत्पतिस्थानतः (लुप्पंति) लुप्यन्ते% म्रियन्ते अन्यत्र गच्छन्ति । तेषां वादिनामयमभिप्रायः यत् जीवाः अनेके सन्ति, ते च जीवाः पृथक्पृथगेव सुखदुःखे अनुभवन्ति, तथा-एकस्मात् स्थानात् स्थानान्तरमपि पृथक् पृथगेव गच्छन्ति, नतु-एक एवजीवः, येन सुखदुःखयोः सांकयं स्यादिति भावः ॥१॥
-टीका'पुण' पुनरिति शब्दः पूर्वोक्तचार्वाकादिवाद्यपेक्षया नियतिवादिनां वैशिष्टयं दर्शयति- एगेसिं आघायं ' एकेषामाख्यातम्-एकेषां नियतिवादिनां कथनम्-तदेवा-तदेव दर्शयति-'जिया' जीवाः 'पुढो उववण्णा' पृथक्-भिन्न भिन्नगतौ उपपन्नाः-उत्पन्नाःसन्तः 'मुहं दुक्खं' मुखं दुःखं 'वेदयंति - वेदयन्ति= मुख दुःख भोगते हैं। अथवा अपने उत्पत्तिस्थान से अन्यत्र गमन करते हैं उनका अभिप्राय यह है कि जीव अनेक हैं और वे जीव अलग अलग ही सुखदुःख का अनुभव करते हैं तथा पृथक्-पृथक् ही एक स्थान से दूसरे स्थानपर जाते हैं। आत्मा एक नहीं है जिससे कि मुखदुःख की सेलभेल (सांकर्य) हो ॥१॥
--'टीका:गाथा में प्रयुक्त 'पुण' शब्द 'पुनः' (फिर) के अर्थ में है और वह पूर्वोक्त चार्वाक आदि से नियतिवादी की विशेषता को प्रदर्शित करता है। नियतिवादी क्या मानते हैं, वह यहाँ दिखलाया जाता है-जीव भिन्न भिन्न गतियों में उत्पन्न होते हुए मुख दुःख का अनुभव करते हैं और वे जीव
અલગ અલગ રૂપે સુખ દુઃખ ભેગવે છે. અથવા પિતાના ઉત્પત્તિ સ્થાને ગમન કરે છે. તેમની માન્યતા એવી છે કે જીવ અનેક છે, અને તે જ અલગ અલગ જ સુખ દુઃખને અનુભવ કરે છે. તથા જુદા જુદા જ એક સ્થાનેથી બીજે સ્થાને જાય છે. આત્મા એક નથી તેથી સુખદુઃખની સેળભેળ થઈ જવાને પ્રસંગ જ ઉદ્ભવતો નથી.
At :- आयामां पराये “ पुण" (पुनः) ५४, पूर्वरित या माहि भतपाही। કરતાં નિયતિવાદીની માન્યતામાં જે વિશેષતા છે. તે પ્રદર્શિત કરે છે. નિયતવાદીઓની માન્યતા કેવી છે, તે આ સૂત્રમાં આવે છે.
જી જુદી જુદી ગતિઓમાં ઉત્પન્ન થઈને સુખદુઃખને અનુભવ કરે છે, અને તે જ પિત પોતાના સ્થાનમાંથી અન્યત્ર ચાલ્યા જાય છે.
| ૧ |
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧