Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ पृथिव्यादिभूतानामात्मनां च नित्यत्वम् २०९ कदाचिदपि जगत् पृथिव्यादिशुन्यमभूत् भवति भविष्यतीति कृत्वा नित्यान्येव तानि तथा आत्मा अपि नित्य एव अजन्यत्वादिहेतुभिः अन्यथा आत्मनो ऽनित्यत्वे मोक्षकथैवास्तमियात् । तदुक्तम्
"नैनं छिन्दंति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥१॥ अच्छेद्योऽयमदाह्योय मवि कार्योऽयमुच्यते । नित्यः सर्वगतः स्थाणु रचलोऽयं सनातनः ॥२॥
न जायते म्रियते वापि कश्चित् इत्यादि । तस्मात् न असदुत्पद्यते तथात्वे सर्वस्य सर्वत्र सद्भावः स्यात् । असति च कारकव्यापाराभावात् सत्कार्यवादः तथाचोक्तम् असदकरणात् उपादानग्रहणात्
तथा आत्मा भी अजन्य अर्थात् किसी कारण से उत्पन्न होने योग्य न होने से नित्य ही है । आत्मा को अगर नित्य न माना जाय तो मोक्ष की कथा ही समाप्त हो जाएगी। कहा है-" नैनं छिन्दन्ति शस्त्राणि" इत्यादि ।
"आत्मा को शस्त्र छेदन नहीं कर सकते अग्नि जला नहीं सकती, पानी गला नहीं सकता, वायु सोख नहीं सकता ॥१॥
__ आत्मा को छेदन करना शक्य नहीं है जलाना शक्य नहीं है उसमें किसी प्रकार का विकार उत्पन्न नहीं हो सकता । वह नित्य है, सर्वव्यापी है, स्थितिशील है , अचल है, सनातन है,, ॥२॥ न कोई जन्मता है, न कोई मरता है इत्यादि ।
इसी प्रकार असत् की उत्पत्ति नहीं होती । ऐसा होने लगे तो सभी का सभी जगह सद्भाव हो जाए । असत् में कारणों का व्यापार नहीं होता
તથા આત્મા પણ અજન્મા (કેઇ પણ કારણે ઉત્પન્ન ન થવા ગ્ય) હોવાથી નિત્ય જ છે. આત્માને જો નિત્ય માનવામાં ન આવે, તો મોક્ષની વાત જ સમાપ્ત થઈ જાય.
घु ५४ छे नैन छिन्दन्ति शस्त्राणि' त्याहि “ मामाने शस्त्रो छवी शता નથી, અગ્નિ બાળી શકતા નથી, પણ ભીંજવી શકતું નથી અને વાયુ સુકવી શકશોષી શકતો નથી. છે 1 છે “આત્માનું છેદન કરવાનું શકય નથી, તેને બાળી નાખવો શક્ય નથી અને તેમાં કઈ પણ પ્રકારનો વિકાર પણ ઉત્પન્ન કરી શકાતું નથી. તે નિત્ય છે, સર્વ વ્યાપી છે, સ્થિતિશીલ છે, અચલ છે અને સનાતન છે” ૨ કેઈ (આત્મા) જન્મતો પણ નથી અને કેઈ (આત્મા) મરતે પણ નથી”
એજ પ્રકારે અસત્ની ઉત્પત્તિ થતી નથી. કદાચ અસત્ની ઉત્પત્તિ થવા લાગે તે સઘળી વસ્તુઓને બધી જગ્યાએ સદ્ભાવ જ થઈ જાય અસમાં કારણોને વ્યાપાર (પ્રવૃત્તિ) થઈ શકતો નથી, તેથી સત્કાર્યવાદ જ વાસ્તવિક છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧