Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१६
सूत्रकृताङ्गसूत्रे प्रत्यक्षमनुमानंच विहाय प्रमाणान्तरं नास्ति यद्वलाद् पश्चस्कन्धातिरिक्तस्यात्मनःप्रसिद्धि भवेत् । एवं ते बालाः बाला इव बालाः-सदसद्विवेकविकला बौद्धाः प्रतिपादयन्ति । बहवो हि बुद्धमताऽनुयायिनः । तत्र केचन सर्वास्तित्ववादिनः केचन विज्ञानमात्राऽस्तित्ववादिनः अपरे पुनः सर्वशून्यतावादिनः यद्यपि बुद्ध एक एवोपदेष्टा तत्र तत्त्वभेदप्रतिपादनं न युक्तम् तथापि विनेयभेदात् प्रतिपत्तिभेदावा भेदो जातः तदुक्तम्
"देशना लोकनाथानां सत्वाशयवशानुगाः। भिद्यन्ते बहुधा लोके उपायैर्बहुभिःपुनः॥१॥ गंभीरोत्तानभेदेन कचिच्चोभयलक्षणा ।
भिन्नाऽपि देशनाऽभिन्ना शून्यता द्वयलक्षणा ॥२॥ प्रत्यक्ष और अनुमान के सिवाय कोई दूसरा प्रमाण नहीं है, जिसके बल से पांच स्कंधों से भिन्न आत्मा की सिद्धि की जा सके । ऐसा वे अज्ञान बौद्ध प्रतिपादन करते हैं। बुद्धमत के अनुयायी बहुतेरे हैं। उनमें से कोई सर्वास्तित्ववादी हैं कोई विज्ञान को ही मानते हैं, कोई सर्वशून्यतावादी हैं । यद्यपि उनके उपदेशक बुद्ध एक ही हैं फिर भी शिष्यों के भेदसे या प्रतिपत्ति के भेद से भेद हो गया है । कहा भी है- 'देशना लोकनाथानां" इत्यादि। लोक के नाथ भगवान् बुद्धकी देशना प्राणियों के आशय की वशवर्तिनी है । वह अनेक उपायों से लोक में अनेक प्रकार की हो गई है ॥१॥ __वह देशना कहीं गंभीर, कहीं उत्तान और कहीं दोनों तरह की है। किन्तु સુખાદિનું જ ગ્રહણ થઈ શકે છે. તેથી આત્માના વિષયમાં પ્રત્યક્ષની પ્રવૃત્તિ થઈ શકતી નથી. આ પ્રકારે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા આત્માને જાણી શકાતું નથી. આત્માના વિષયમાં અનુમાન પ્રમાણની પ્રવૃત્તિ પણ સંભવિત નથી, કારણ કે નિર્દોષ હેતુને અભાવ છે.
પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ સિવાયનું બીજું કઈ પ્રમાણ નથી કે જેને આધારે પાંચ સ્કંધથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ કરી શકાય, એવું તે અજ્ઞાન બૌદ્ધ મતવાદીએ પ્રતિપાદન કરે છે. બૌદ્ધ મતના અનુયાયીઓના અનેક પ્રકારે છે. કેઈ સર્વાસ્તિત્વવાદી છે. કોઈ વિજ્ઞાનને જ માને છે, અને કેઈ સર્વશૂન્યતાવાદી છે. જો કે બૌદ્ધ ધર્મને ઉપદેશ આપનારા તે એક જ બુદ્ધ થઈ ગયા છે, પરંતુ શિષ્યની માન્યતા અથવા પ્રતિપત્તિના ભેદને કારણે બૌદ્ધ મતવાદીઓના પણ ઘણું ભેદ પડી ગયા છે. કહ્યું પણ छ । “देशना लोकनाथानां” त्या ना नाथ मगवान युद्धनी देश-॥ प्राणीमाना આશયની વશવત્તિની છે. તે અનેક ઉપાયે વડે લેકમાં અનેક પ્રકારની થઈ ગઈ છે. ૧
તે દેશના ગંભીર પણ છે, ઉત્તાન પણ છે. અને ગંભીરત્તાન પણ છે. પરંતુ વિભિન્ન (એક) જ છે. જે ૨
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧