Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२४
सूत्रकृतागो टीका'पुढवी आउ तेऊ य तहा वाऊ य' पृथिवीधातुरापश्च धातुस्तेजो पातुः, तथा वायुश्चेति गगनपंचमन्यूनानि 'चत्तारि' चत्वार्येव 'धाउणो रूवं', धातोः जगतो धारकपोषकत्वाद धातुपदवाच्यस्य रूपाणि सन्ति, एतानि चत्वारि पृथिव्यादीनि 'एगओ' एकतो मिलितानि जगदुत्पादयन्ति तथा जगद् धारयन्ति पोषयन्ति अतो धातुपदवाच्यानि भवन्ति । एतेभ्य एव कारणेभ्यो जगज्जायते तत्र पृथिवी कठिनस्वभावा, शीतगुणान्वितं जलम् , उष्णस्पर्शगुणकं तेजः, सर्वथा चलनस्वभावो वायुश्च भवति । एतेभ्यः समुदितेभ्यो बाह्यं घटादिजातं जगत् तथा-एतेभ्य एव कायाकारपरिणतेभ्यः शरीरं जायते, कायाकारपरिणतेषु तेष्वेव च चैतन्यमपि जीवपदवाच्यं जायते,
(टीकार्थ) पृथिवीधातु, जलधातु, अग्निधातु और वायु धातु, यह आकाश को छोडकर चार ही धातु हैं । धातु का अर्थ हैं जगत् के धारक और पोषक तत्त्व यह चारों धातु एक साथ मिलकर जगत् को उत्पन्न करते हैं, जगत् को धारण करते हैं और पोषण करते हैं। इसी कारण यह धातु कहलाते हैं । इन्हीं से जगत् की उत्पत्ति होती है। इनमें पृथिवी का स्वभाव कठोरता है। जल शीतगुण वाला है, अग्नि उष्ण स्पर्शवाली हैं। और वायु सर्वथा चलने के स्वभाव वाला है। इन्हों के समुदित होने से घटादि का समूह रूप जगत उत्पन्न हुआ है। यही जब काय के आकार में परिणत होते हैं तो शरीर की उत्पत्ति होती है, और इन्हीं से चैतन्य का, जिसे जीव भी कहते
ટીકાર્થ પૃથ્વીધાતુ, જલધાતુ, અગ્નિધાતુ અને વાયુધાતુ, આ ચાર જ ધાતુ છે. આકાશને આ મતવાળાઓ ધાતુરૂપ માનતા નથી. જગતના ધારક પિષક તત્ત્વોને ધાતુ કહે છે. આ ચારે ધાતુ એકત્ર થઈને જગતને ઉત્પન્ન કરે છે.
જગતને ધારણ કરે છે અને પિષણ કર છે. તે કારણે જ તેમને ધાતુ કહેવામાં આવે છે. તેમના દ્વારા જ જગતની ઉત્પત્તિ થાય છે. આ ચાર તમોનું પૃથ્વી નામનું જે તત્ત્વ છે. તેને સ્વભાવ કઠોરતા છે, જળ શીતગુણવાળું છેઅગ્નિ ઉષ્ણ સ્પર્શવાળી છે અને વાયુ સર્વથા ચાલતા રહેવાના સ્વભાવવાળે છે. આ ચારે ત (ધાતુઓ) જ્યારે એકત્રિત થાય છે, ત્યારે ઘટાદિના સમૂહ રૂપ જગતની ઉત્પત્તિ થાય છે, તે ચારે ધાતુઓ જ્યારે કાયના આકારે પરિણુત થાય છે, ત્યારે શરીરની ઉત્પત્તિ થાય છે, અને તેમના દ્વારા જ ચૈતન્ય અથવા જીવને ઉત્પાદ થાય છે. આ ચાર ધાતુઓથી ભિન્ન એ કઈ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧