Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे
तथा ते स्कन्धाः - " खणजोइणो,' इति' क्षणयोगिन इत्यर्थः । क्षणः परमसूक्ष्मकालः तेन सह योगः संबन्धः क्षणयोगः - क्षणयोगो विद्यते यस्य स क्षणयोगी यत् सत् तत् क्षणिकमिति व्याप्तेः । तत्र मेघमालादिकं दृष्टान्तः - " यथा मेघमालाः क्षणिकाः सच्वात् । तथा सर्वे भावाः सत्त्वात् क्षणिका एव न तु स्थायिनो भवन्ति । सत्त्वं नाम - अर्थक्रियाकारित्वम् । अर्थक्रियाच स्थायिनि पदार्थे न संभवति, अतः स्थायित्वं विरुद्धं क्षणिकत्वं भावनां पर्यवस्यति ।
अयमाशयः - यदि पदार्थः स्थायी भवेत् तदा स अर्थक्रियां क्रमेण
२१८
बौद्ध वही हैं जो बाह्य आभ्यन्तर पदार्थों को स्वीकार करते हैं । वे पदार्थ हैं भूत, भौतिक, चित्त और चैत ।
सूत्रकार ने कहा है - वे पाँच स्कंधों के समुदाय को ही आत्मा स्वीकार करते । स्कंधों से भिन्न आत्मा को नहीं मानते हैं ।
तथा वे स्कंध क्षणयोगी हैं । सब से सूक्ष्म काल को क्षण कहते है । उन स्कंधों का एक क्षण के साथ ही संबंध रहता है अर्थात् वे क्षणिक हैं, क्यों कि जो सत् होता है वह क्षणिक होता है, ऐसी व्याप्ति है । यहाँ मेघमाला आदि द्रष्टान्त हैं । जैसे मेघमालाएं क्षणिक हैं, क्योंकि सत् हैं, उसी प्रकार सभी सत् पदार्थ क्षणिक हैं स्थायी नहीं । यहां सत्त्वका अर्थ है अर्थक्रिया कारित्व स्थायी पदार्थ में अर्थक्रिया संभव नहीं है । अतएव स्थायित्व से विरुद्ध क्षणिकत्व ही पदार्थों में सिद्ध होता है ।
आशय यह है यदि पदार्थ स्थायी हो तो वह क्रमसे अर्थक्रिया करेगा બૌદ્ધ એજ છે કે જેઓ બાહ્યઆભ્યન્તર પદાર્થાના સ્વીકાર કરે છે. તે પદાર્થોં નીચે प्रमाणे छे- भूत, लौति, यित्त भने चैत्त.
સૂત્રકારે એવું કહ્યું છે કે તેઓ પાંચ સ્પર્ધાના સમુદાયને જ આત્મા રૂપે સ્વીકારે છે. ધાથી ભિન્ન આત્માને તે માનતા નથી.
તથા તે સ્કંધા ક્ષયાગી છે. કાળના સૌથી સૂક્ષ્મ વિભાગને ક્ષણ કહે છે. તે સ્કંધા ક્ષણિક છે, કારણ કે જે સત હેાય છે, તે ક્ષણિક જ હાય છે, એવા નિયમ છે. આ નિયમનું પ્રતિપાદન કરવા માટે મેઘમાલા આદિ દૃષ્ટાન્તા આપવામાં આવ્યાં છે. જેવી રીતે મેઘમાલાએ ક્ષણિક છે, કારણ કે તે સત્ પદાર્થ રૂપ છે, એ જ પ્રમાણે સઘળા સત્ પદાર્થોં ક્ષણિક જ હાય છે—સ્થાયી હાતા નથી. અહીં સત્ત્વના અર્થ છે અથ ક્રિયાકારિત્વ' સ્થાયી પદાર્થીમાં અક્રિયા સંભવી શકતી નથી. તેથી સ્થાયિત્વથી વિરૂદ્ધ એવું ક્ષણિકત્વ જ પાર્ઘામાં સિદ્ધ થાય છે.
આ કથનના આશય એ છે કે જો પટ્ટા સ્થાયી હોય, તો તે ક્રમપૂર્ણાંક અથક્રિયા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧