Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८२
सूत्रकृताङ्गसूत्रो मुखमर्पयति । अतो ज्ञायते विद्यते बालस्यापि विज्ञानलेशः, सचाऽन्यविज्ञान पूर्वकः । तत्-अन्यज्ञानं भवान्तरविज्ञानमेव तद्भवे तादृशविज्ञानस्याऽसंभवात् । तस्मात् सन्ति सत्त्वा औपपातिकाः इति “ विज्ञानघन एवैतेभ्यः उत्थाय तान्येवाऽनुविनश्यति,, इति श्रुतिप्रमाणेन शरीरोत्पादेनाऽऽत्मन उत्पत्तिः। शरीरनाशे तदनु आत्मापि नश्यतीति नास्ति परलोकगामी आत्मा-इत्याधुक्तम् तदपि न सम्यक्, श्रुतेर्भावानवबोधात् । नही शरीरविनाशे आत्माविनाश एतस्याः श्रुतेरर्थः । किन्तु विज्ञानधनः-विज्ञानपिण्ड आत्मा भूतेभ्य उत्थाय करके स्तन का मुंह नहीं लगाता । इससे प्रतीत होता है कि बालक में कुछ ज्ञान होता है । वह ज्ञान अन्यज्ञान पूर्वक है और वह अन्यज्ञान पूर्व भव का ही ज्ञान हो सकता है, कयोंकि वर्तमान भव में वैसा ज्ञान संभव नहीं है । इस कारण जीव औपपातिक-परलोक में जाकर उत्पन्न होने वाले है । __"विज्ञानघन ही इन भूतों से उत्पन्न होकर इनके नष्ट होने पर नष्ट हो जाता है" इस श्रुति के प्रमाण से शरीर की उत्पत्ति होने पर आत्मा की उत्पत्ति होती है और शरीर का नाश होने पर आत्मा का भी नाश हो जाता है, इस कारण आत्मा परलोकगामी नहीं है, इत्यादि कथन भी समीचीन नहीं है । आपने इस श्रुति का अर्थ नहीं समजा है । यह श्रुति शरीर का नाश होने पर आत्मा का नाश प्रतिपादन करनेवाली नहीं है । इसका अर्थ तो यह है विज्ञानधन अर्थात् आत्मा पूर्वकर्मों के बल से उत्पन्न એજ સ્તન છે. આ પ્રકારનું પ્રત્યભિજ્ઞાન (પ્રતીતિ) થતું નથી, ત્યાં સુધી તે રડવાનું બંધ કરીને સ્તનને મુખ વડે સ્પર્શ પણ કરતા નથી. તેથી એવી પ્રતીતિ થાય છે કે બાળકમાં ચેડા જ્ઞાનને પણ સદ્ભાવ હોય છે. તે જ્ઞાન અન્ય જ્ઞાન પૂર્વક જ હોઈ શકે છે અને તે અન્ય જ્ઞાન પૂર્વભવનું જ જ્ઞાન હોઈ શકે છે, કારણ કે વર્તમાન ભવમાં તે એવું જ્ઞાન સંભવી શકતું જ નથી. આ કારણે જીવ ઔપપાતિક (પરલેકમાં જઈને ઉત્પન્ન થનાર -५२सभी ) छे, ये पात सिद्ध थाय छे.
» વિજ્ઞાનઘન આ ભૂત દ્વારા ઉત્પન્ન થઈને, તેમનો નાશ થતા જ નષ્ટ થઈ જાય છે,” શ્રુતિના પ્રમાણ દ્વારા ” શરીરની ઉત્પત્તિ થતાં જ આત્માની ઉત્પત્તિ થાય છે અને શરીરને નાશ થતાં જ આત્માને પણ નાશ થાય છે, આ કારણે આત્મા પલેકગામી નથી” ઈત્યાદિ કથન પણ સમીચીન (ઉચિત)નથી. આપ આ કૃતિને અર્થ જ સમજ્યા નથી. આ કૃતિ દ્વારા એવું પ્રતિપાદન કરવામાં આવ્યું નથી કે શરીરને નાશ થતાં જ આત્માને પણ નાશ થઈ જાય છે. તેના દ્વારા તો એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે–વિજ્ઞાનઘન એટલે કે આત્મા પૂર્વકના કારણે ઉત્પન્ન થઈને એટલે કે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧