Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ अकारकवादि-सांख्यमतनिरूपणम् १८९ क्षाऽनुमानाऽऽगमप्रमाणसद्भावेऽपि स्वाऽभिनिवेशमात्रेणैव आत्मनोऽभावं प्रतिपद्य प्राणिनां विनाशकारणे विवेकिजननिन्दितकर्मणि प्राणातिपाताधारंभे निःश्रिताः नितरामतिशयिततयाऽऽश्रिताः= आसक्ताः । 'धर्माधर्मयो स्तिसत्ते' -त्यंगीकृत्य पापकर्मणि रताः, परलोकनिरपेक्षतया पापोत्पादककर्मणि प्राणातिपातादौ संबद्धाः। यस्मात्तेऽतिमूर्खाः विवेकालोकरहिताः, अतस्ते पापकर्मचयोपचयं कृत्वा, नरकात् नरकान्तरं गच्छन्ति बोधविकलत्वात् । एतादृशं शिष्टजनगर्हितमपि कर्म कृत्वा तत्फलं घटीयन्त्रन्यायेनाऽनुभवन् न ततः कदाचिदपि विमुक्तिं प्राप्नुवन्ति ॥१४॥
इति तज्जीवतच्छरीरवादिमतखण्डनम् ।
को सिद्ध करनेवाले प्रत्यक्ष, अनुमान एवं आगम प्रमाणां का सद्भाव होनेपर भी अपने दुराग्रह के वशीभूत होकर, आत्मा का अभाव मान कर विवेकी जनों द्वारा निन्दित कर्म प्राणातिपात आदि आरंभ में अतीव आसक्त हो जाते हैं _अर्थात् धर्म और अधर्म की सत्ता नहीं हैं, ऐसा मान कर पाप कर्म में निरत होते है । परलोक की परवाह न करके प्राणातिपात आदि पाप जनक कार्यों में लीन होते हैं। क्योंकि वे अत्यन्त मूर्ख हैं, विवेक के प्रकाश से रहित हैं अतएव पापकर्मों का अत्यन्त संचयकरके एक नरक से दूसरे नरक में जाते हैं, क्योंकि वे बोधसे रहित हैं। शिष्ट पुरुषों द्वारा निन्दित इस प्रकार के पाप कर्म को करके घटीयन्त्र की भाँति उसके फल का अनुभव करते हुए कभी छुटकारा नहीं पाते
तज्जीवतच्छरीरवादी के मत का खण्डन समाप्त
અસના વિવેકથી રહિત છે આત્માને સિદ્ધ કરવા માટે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ પ્રમાણેને સદ્ભાવ હેવા છતાં પણ તેઓ પિતાને દુરાગ્રહ છેડતા નથી. તેઓ આત્માને અભાવ માનીને વિવેકી જને દ્વારા નિન્દિત એવાં પ્રણાતિપાત આદિ આરંભમાં ઘણું જ આસક્ત રહે છે અને પાપપ્રવૃત્તિ કરતા રહે છે.
એટલે કે ધર્મ અને અધર્મનું અસ્તિત્વ જ નથી, એવું માનીને તેઓ પાપકર્મોમાં નિરત રહે છે. પરલેકની પરવા કર્યા વિના પ્રાણાતિપાત આદિ પાપજનક કર્મોમાં તેઓ લીન રહે છે. કારણ કે તેઓ અત્યંત મૂખ છે અને વિવેક રૂપ પ્રકાશથી રહિત છે. તેથી પાપકર્મોને ખૂબજ સંચય કરીને તેઓ એક નરકમાંથી બીજી નરકમાં ગમન ર્યા જ કરે છે. બધથી વિહીન એવા તે લોકે પાપકર્મોનું સેવન કરીને તે પાપના ફળને ભેગવવાને માટે રહેંટ સમાન નરક ચક્રમાં ઘૂમ્યા જ કરે છે.
તજજીવ તછરીરવાદીના મતનું ખંડન સમાપ્ત. .
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧