Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतासूत्रे
चतुर्दशगाथया तज्जीवतच्छरीरवादिमतं निराकृत्य पुनरावृत्याऽनयैवगाथया अकारकवादि सांख्यमतं प्रतिक्षेप्तुं अस्या एव गाथायाः प्रकाज्ञन्तरेण व्याख्यानं क्रियते – 'जे तेउ' इत्यादि ।
१९०
मूलम् —
जे ते वाइणो एवं, लोए तंसि कओ सिया । तमाओ ते तमं जंति, मंदा आरंभनिस्सिया ॥ १४ ॥ टीका
'जे तेउ वाइणो' ये ते तु वादिनः आत्मनोऽकारकवादिनः आत्मनः कूटस्थ नित्यत्वा मूर्त्तत्वसर्वव्यापित्ववादिनः, एभिरेव नित्यत्वाऽमूर्त्तत्वव्यापकत्व कारणैरात्मनः क्रियारहितत्वमिच्छन्ति । तेषामयं प्रत्यक्षदृष्टो यो लोकः उत्तममध्यमाधमभावेन जरा-मरण-जननसुख-दुःखादितारतम्येन व्यवस्थितः । तथा नरकतिर्यङ्मनुष्यदेवगतिलक्षणः । सोऽयमेवंभूतः प्रपंचः संसारापरनामकः चौदहवीं गाथा के द्वारा तज्जीवतच्छरीरवादी के मतका निराकरण करके पुनरावृत्ति करके इसी गाथा द्वारा अकारकवादी सांख्यमतका खण्डन करने के लिए इसी गाथा का दूसरी तरहसे व्याख्यान किया जाता है । — टीकार्य
जो वादी आत्मा को अकारक मानते हैं, आत्मा को कूटस्थ, नित्य, अमूर्त और सर्वव्यापक मानते हैं और नित्यता अमूर्तता तथा सर्वव्यापकता के कारण आत्मा को क्रिया रहित स्वीकार करते हैं, उनके मत के अनुसार यह प्रत्यक्ष दिखाई देने वाला, उत्तम मध्यम तथा अधम रूपसे एवं जन्म जरा मरण सुख दुःख आदि रूप तारतम्य से व्यवस्थित, नरक, तिर्यंच,
હવે સૂત્રકાર અકારકવાદીઓના મતનું ખંડન કરે છે.
ચૌદમી ગાથા દ્વારા તજીવ તચ્છરીરવાદીઓના મતનું ખંડન કરવામાં આવ્યુ હવે એજ ગાથાનું બીજી રીતે વ્યાખ્યાન કરીને અકારવાદી સાંખ્યેાના મતનું ખંડન કરવામાં भावे छे.
- टीअर्थ
જે મતવાદીઓ આત્માને અકારક માને છે. આત્માને ફૂટસ્થ નિત્ય, અસૂત્ત અને સર્વ વ્યાપક માને છે, અને નિત્યતા, અમૃતા તથા સર્વવ્યાપકતાને કારણે આત્માને ક્રિયારહિત માને છે, તેમના મત અનુસાર જો આત્માને ક્રિયાશૂન્ય માનવામાં આવે અને નિત્ય માનવામાં આવે, તે આ પ્રત્યક્ષ દેખાતા, ઉત્તમ, મધ્યમ તથા અધમ રૂપ અને ४न्भ, ४श, भराभु, सुखदुः सहि ३५ तारतम्यथी व्यवस्थित, नर, तिर्यय, मनुष्य અને દેવગતિ વાળેા સંસાર નામનો પ્રપંચ પણ આત્મામાં કેવી રીતે સભવી શકે? આ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧