Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६८
सूत्रकृतागसूत्रे भावं त्वस्य भ्रान्तमेव शुक्तिकायां रजतमिव रज्जौ सर्पपइव नहि शुक्तिकादौ रजतादिबुद्धिः पारमार्थिकी एवं भूतसमुदाये चेतना बुद्धिरप्यपारमार्थिकी एव । तस्मात् न भूतसमुदाये शरीरे तदतिरिक्तः कोऽप्यात्मेति सिद्धम् ॥ इति तज्जीवतच्छरीरवादिमतसंक्षेपः ॥१२॥
चार्वाकादिमते आत्मा शरीरदिव्यतिरिक्तो नास्तीति प्रति पादितम् । इदानीं यद्यपि चेतनः शरीरेन्द्रियबुद्धिमनोविषयै र्व्यतिरिक्तः, किन्तु "निष्क्रयं निष्कलं शान्तं निरवयं निरंजनम् । असंगो ह्ययं पुरुष इत्यादि श्रुति प्रतिपादितं क्रियाशून्यत्वरूपनिष्क्रियत्वमिति वदता अकारकवादिसांख्यानां का विशेषण होने से आत्मा भूतों से अभिन्न होता हुआ भी भूतों से भिन्न प्रतीत होताहै । आत्मा का भेद रूप से प्रतिभास होना शुक्तिका में रजत के और रस्सीमें सर्प के प्रतिभास के समान भ्रान्त है। शुक्तिका आदि में रजत आदि की बुद्धि वास्तविक नहीं है, इसी प्रकार भूतसमुदाय में चेतना बुद्धि होना भी अवास्तविक है इस कारण भूतों के समुदाय रूप शरीर में भूतों से अतिरिक्त कोइ आत्मा नहीं है, यह सिद्ध हुआ। यह तज्जीवतच्छरीरवादियों के मत का संक्षेप कथन है ॥१२॥
चार्वाक आदि मतों में आत्मा शरीर आदि से भिन्न नहीं है, यह कहा जा चुका है। अब सांख्यों का मत दिखलाया जाता है, उनके मतानुसार यद्यपि आत्मा शरीर, इन्द्रिय, बुद्धि, मन और विषयों से भिन्न है । परन्तु निष्क्रिय, निष्फल, शान्त, निरवद्य और निरंजन हैं । "यह पुरुष असंग है" ऐसी श्रुति है । इसश्रुति प्रतिपादित क्रियाशून्यत्व रूप निष्क्रियत्व मानने वाले अकारकवादी सांख्यों के मत को दिखलाने के लिए શક્તિકામાં રજત (ચાંદીને) અને દોરડામાં સપને ભાસ (બ્રમ) થ છે, એજ પ્રમાણે આત્માને પણ ભિન્ન રૂપે પ્રતિભાસ થાય છે. જેમ દેરડામાં સર્પને ભાસ થવો તે વાસ્તવિક નથી પણ તે ભ્રમ માત્ર જ છે, એ જ પ્રમાણે ભૂતસમુદાયમાં ચેતના હેવાની વાત પણ અસ્વાભાવિક છે. તે કારણે ભૂતોના સમુદાય રૂપ શરીરમાં ભૂતોથી ભિન્ન એવા કેઈ આત્માની વિદ્યમાનતા જ નથી, એ વાત સિદ્ધ થાય છે. તજીવ તછરીરવાદીઓના મતને આ પ્રકારે સંક્ષિપ્ત રૂપે અહીં પ્રકટ કરવામાં આવ્યું છે. 1 ગાથા. ૧૨ 1.
ચાર્વાક આદિમતમાં આત્મા શરીર આદિથી ભિન્ન નથી, એવું આના પહેલાની ગાથાઆમાં કહેવામાં આવ્યું છે, હવે સાંખ્યોને મત પ્રકટ કરવામાં આવે છે–તેમના મતાનુસાર જો કે આત્મા શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ, મન અને વિષયેથી ભિન્ન છે. પરંતુ તે નિષ્ક્રિય, નિષ્કલ, શાન્ત, નિરવદ્ય અને નિરજન છે. “આ પુરુષ અસંગ છે,” એવી કૃતિમાં પ્રતિપાદિત ક્રિયા શૂન્યત્વ રૂપ નિષ્ક્રિયત્નમાં માનનારા અકારકવાદી સાંખ્યના મતને પ્રકટ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧