Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ९७ न स्यात् व्यभिचाराघातत्वात् अतस्तथाप्रयत्नो विधेयो यावतालक्षणेऽतिव्याप्त्यादिदोषो न भवेत् स्वप्रकाशस्य प्रकृतलक्षणेऽतिव्याप्तिर्भवति कथं न क्षतिमापादयिष्यतीति । न वा द्वितीयःपक्षः क्षोदक्षमः स्वस्मिन् कर्तृकर्मभावस्य विरोधात् नहि स एव कर्ता भवति तदेव च कर्म भवति परसमवेतक्रियाजन्यफलशालित्वात्कर्मणः यथा देवदत्तो ग्रामं गच्छतीत्यत्र देवदत्तसमवेतक्रियाजन्य संयोगात्मकफलव्याप्यत्वेन ग्रामस्य कर्मत्वं संपद्यते तत्र देवदत्तरूपकर्तुः सकाशाद्ग्रामस्य विभिन्नत्वदर्शनेन कर्तृकर्मणोर्भेदस्यावश्यकत्वादतएव मल्लो मल्लं गच्छतीति प्रयोगो भवति न भवति च स्वः स्वं गच्छतीति तदिहापि स्व स्व
अनुमान नहीं किया जा सकता क्योंकि हेतु में व्यभिचार दोष है । अतः प्रयत्न ऐसा करना चाहिए कि लक्षण में अतिव्याप्ति अव्याप्ति आदि न हो । स्वप्रकाश के प्रकृत लक्षण में अतिव्याप्ति दोष आता है । वह कैसे क्षति नहीं पहुँचाएगा ?
दूसरा पक्ष भी विचार को सहन नहीं करता, क्योंकि अपने आपमें कर्ता कर्मपन का होना विरुद्ध है वही कर्ता हो और वही कर्म हो, ऐसा होना संभव नहीं है । कर्म परसमवेत क्रिया से जनित फल वाला होता हैं । जैसे "देवदत्त ग्राम को जाता है" यहां देवदत्त में समवेत (समवाय संबन्ध से रहने वाली) क्रिया द्वारा उत्पन्न होने वाले संयोगरूप फल वाला होने से ग्राम कर्म है । यहां "देवदत्त" कर्ता है और ग्राम कर्म है तथा दोनों भिन्न हैं। इस प्रकार कर्त्ता और कर्म में भेद होना आवश्यक है । इसी कारण "मल्लो मल्लं गच्छति" ऐसा प्रयोग होता है
લક્ષણ અતિવ્યામિ દેષ રૂપ છે, તેથી એવો પ્રયત્ન કરવો જોઈએ કે લક્ષણમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ આદિ દોષને સભાવ જ ન રહે. સ્વપ્રકાશકના પ્રકૃત (પ્રસ્તુત) લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષને પ્રસંગે ઉપસ્થિત થાય છે. તે તેના દ્વારા ઉપયુકત માન્યતાનું શું ખંડન થતું નથી? બીજો પક્ષ (વિકલ્પ) સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે પિતાની જાતમાં જ કર્તા અને કમપણાને સદ્ભાવ હોવાની વાત સંભવી શક્તી નથી. એટલે કે જે કર્તા હોય એજ કર્મ પણ હાય – કર્તા અને કર્મ એક જ હોય એવું પણ સંભવી શકતું નથી. કર્મ પર સમવેત (પરની સાથે સમવાય સંબંધથી રહેનારી) ક્રિયા દ્વારા જનિત ફલવાળું હોય છે. જેમ કે “દેવદત્ત ગામ જાય છે” અહીં દેવદત્તમાં સમાવેત (સમવાય સંબંધથી રહેનારી) ક્રિયા દ્વારા ઉત્પન્ન થનારા સંગ રૂપ ફળવાળું હોવાને કારણે “ગામ” પદ કર્મ છે. અહીં દેવદત્ત’ કર્તા છે અને ગામ” કર્મ છે; આ રીતે બન્ને ભિન્ન ભિન્ન છે. આ પ્રમાણે કર્તા અને કર્મમાં ભેદ છે, તે આવશ્યક છે. તે કારણે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧