Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे स्वप्रकाशतैव श्रेयस्करीति सा मन्तव्यैवेत्ति स्वप्रकाशताविचारः संक्षेपेण निवेदितः विस्तरस्तु यथासमयं करिष्ये इति ॥ ___ एतादृशं स्वपरप्रकाशरूपं स्वपरव्यवसायिज्ञानं प्रमाण मिति सूत्रलक्षितं ज्ञानं गुणः। न च गुणो गुणिनं द्रव्यं विहायावस्थातुं समर्थः घटीयरूपादिवत् , नहि रूपादयो गुणा घटादिद्रव्यमन्तरेणोपलभ्यमाना दृष्टा इति तेषां यथा अधिकरणं घटादिद्रव्यं तथा ज्ञानस्यापि गुणत्वात तदपि द्रव्यमन्तरेण न स्थितिमदिति तस्याप्यधिकरणं द्रव्यमात्मा । सचायमात्मा व्यापकपरिमाणो वा, मध्यमपरिमाणवान् वा, अणुपरिमाणो वा । तत्र व्यापकपरिमाणस्तथात्वे तद्गुणस्य सर्वत्रोपलभः स्यानतु करना ही श्रेयस्कर है, अतएव उसे स्वीकार करना ही चाहिए । संक्षेप से स्वप्रकाशता का विचार किया गया है, विस्तार से यथासमय करेंगे ।
ऐसा स्व और पर को प्रकाशित करने वाला स्व-परव्यवसायी ज्ञान प्रमाण है । यह सूत्र में लक्षित ज्ञान गुण है । गुणी गुणी अर्थात् द्रव्य को छोड कर रह नहीं सकता, जैसे घट के गुण रूप आदि। रूप आदि गुण घट आदि द्रव्य के विना उपलब्ध होते नहीं देखे गए । अतएव जैसे रूप आदि का अधिकरण घट आदि द्रव्य हैं, उसी प्रकार ज्ञान भी गुण है और वह द्रव्य के विना रह नहीं सकता, अतएव उसका अधिकरण द्रव्य आत्मा है ।
वह आत्मा व्यापक परिमाण वाला है, मध्यम परिमाण वाला है या आणु परिमाण वाला है ? इन तीन पक्षों में से वह व्यापक परिमाण वाला नहीं हो सकता। ऐसा होता तो सभी जगह उसके गुण उपलब्ध પ્રકાશક માનવું એ જ શ્રેયસ્કર છે. અહીં જ્ઞાનની સ્વપ્રકાશતાને સંક્ષિપ્તમાં વિચાર કરવામાં આવ્યો છેતેનો વિસ્તારપૂર્વક વિચાર યથાસ્થાને કરવામાં આવશે.
એવું સ્વ અને પરને પ્રકાશિત કરનારૂં સ્વ--પર-વ્યવસાયી જ્ઞાન જ પ્રમાણ છે. જ્ઞાનને આ ગુણ આ સૂત્રમાં પ્રકટ થાય છે. ગુણ ગુણીને (દ્રવ્યને) છેડીને રહી શકતા નથી. જેમ કે ઘડાના રૂપ આદિ ગુણો ઘડાના અસ્તિત્વ વગર ઉપલબ્ધ થતા નથી. તેથી રૂપ આદિનું અધિકરણ (આધારસ્થાન) જેવી રીતે ઘટાદિ દ્રવ્ય છે; એ જ પ્રકારે જ્ઞાનનું અધિકરણ આત્મા જ છે; કારણ કે જ્ઞાન ગુણરૂપ છે; તેથી તે ગુણ (દ્રવ્ય) વિના રહી શકતું નથી. તેથી જ આત્મારૂપ દ્રવ્યને જ જ્ઞાનનું અધિકરણ માનવું પડશે
હવે આત્માના પરિમાણ વિષયક આ ત્રણ પ્રશ્નોને વિચાર કરવામાં આવે છે–(૧) शुमात्मा व्या५४ परिभाशवाणी छ ? (२) शुमात्मा मध्यम परिभा पाणी छ ? (3) શું આત્મા અણુપરિમાણ વાળો છે? જ આત્મા વ્યાપક પરિમાણવાળ હોઈ શકે નહીં. જે આત્મા વ્યાપક પરિમાણવાળે હત, તો સઘળી જગ્યાએ તેના ગુણે ઉપલબ્ધ હોત, પરંતુ એવું બનતું નથી. તેથી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧