Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्वार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चाकमतस्वरूपनिरूपणम् १३७ आत्मा तच्छरीरम् तादृशं कर्म चेति सर्वमेव तदैव विनष्टं निरन्वयतया तदनन्तरं कालान्तरमासाध कः फलोपभोगं करिष्यति स्वर्गादिपरलोके भवान्तरे वा भवान्तरमासाध पूर्वभवसंपादितकर्मजन्यशुभाशुभकर्मणोः फलं सुखदुःखादिकं भुक्त जीवः स चेज्जीवो देहविंगमसमये सहैव देहेन स्वयमपि विनष्टस्तदाफलभोक्ता भवान्तरे को भवेत्तदा आत्मन एवाभावात् । न च कर्माचरणसामयिकस्य आत्मनो विनाशेपि फलोपभोगकालिको नवीन एवात्मा जायते इति तस्यैव नवीनस्य फलोपभोगः स्यादिति न पारलौकिकफलसाधककर्मणा नैरर्थक्यविति वाच्यम् तथापि अन्यकृतकर्मणोन्यस्य फलभोक्तत्वे कृतहान्यकृताभ्यागमप्रसं शरीरमें रह कर आत्मा ने कोई कर्म किया है, वह आत्मा, वह शरीर और बह किया हुआ कर्म सब के सब उसी समय पूरी तरह नष्ट हो जाते । उनके पश्चात् कालान्तर में स्वर्ग आदि परलोक या भवान्तर में कौन फल भोगेगा ? जीव दूसरे भव को प्राप्त करके पूर्वभव में किए हुए कामों द्वारा जनित शुभ या अशुभ कर्मों का सुख दुःख रूप फल भोगता है। वह जीव यदि देह के नाश के समय, देह के साथ ही नष्ट हो जाय तो कौन भवान्तर में फल को भोगेगा ? उस समय आत्मा तो रहा नहीं ।
शंका-कर्म का आचरण करते समय के आत्मा का तो विनाश हो जाता है परन्तु फल का उपभोग करते समय नया आत्मा उत्पन हो जाता है । वह नया आत्मा ही उस कर्म का फल भोगता है । अतएव पारलौकिक फलों को सिद्ध करने वाले कर्म निरर्थक नहीं होते ।। તે જે શરીરમાં રહીને જે શરીર દ્વારા આત્માએ જે કંઈ કર્મો કર્યા છે, તેમના તે શરીર નષ્ટ થતાંની સાથે જ નાશ થઈ જાત ! ત્યાર બાદ કાલાન્તરે સ્વર્ગ આદિ પરલોક અથવા ભવાન્તરમાં કેણ તે કર્મોનું ફળ ભેગવત? જીવ જ (આત્મા જ) બીજે ભવ અથવા અનેક ભ પ્રાપ્ત કરીને પૂર્વભવમાં કરેલાં કર્મો દ્વારા જનિત શુભ અથવા અશુભ કર્મોના સુખદખ રૂપ ફળને ભેગવે છે. આ જીવ, જે દેહને નાશ થતાં જ દેહની સાથે સાથે જ નષ્ટ થઈ જાય, તે ભવાન્તરમાં કર્મ જનિત ફળ કેણ ભગવશે?— જે તે સમયે આત્માનું અસ્તિત્વ જ ન સ્વીકારવામાં આવે, તે કર્મનું ફળ કેણુ ભગવશે? કારણ કે આ માન્યતા અનુસાર દેહના નારા સાથે આત્માને નાશ પણ સ્વીકાર્યો જ છે,
શંકા-કર્મનું આચરણ કરતી વખતે જે આત્મા હોય છે, તે આત્માને વિનાશ થઈ જાય છે, પરંતુ ફળને ઉપભેગ કરતી વખતે નવો આત્મા ઉત્પન્ન થઈ જાય છે. તે ન આત્મા જ તે કર્મનું ફળ ભેગવે છે. તેથી પારલૌકિક ફળને સિદ્ધ કરનારાં કર્મો નિરર્થક હોતા નથી.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧