Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समार्थ बोधिनी टीका
प्र. अ. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम्
१२९
पदे " इति । न च घटविषयकज्ञानवानहम् ज्ञातो घट इत्यादि प्रत्यक्षेण प्रथमज्ञानस्य वेद्यत्वप्रतीतेः प्रात्यक्षिक एव बाध इति वाच्यम्, ज्ञानस्य वेद्यत्व - मन्तरेणापि स्वतः स्फुरणतास्वीकारेणापि तादृशव्यवहारस्योपपादयितुं शक्यत्वात् । किंच ज्ञातो घटो विदितो घट इत्यादौ घटादिविषयस्यैव वेदनविषयता विदितत्वादि धर्माणां घटविशेषणत्वात् न तु ज्ञानस्य वेदनविषयता प्राप्यते येन विदितत्वेन ज्ञानस्य परप्रकाश्यता अशक्येतापि । अपि चानुभूतेः प्रत्यक्षत्वेपि तत्प्रत्यक्षेणैव तदनुभाव्यत्वस्याप्रत्यक्षीकरणान्न प्रत्यक्षविरोधः । अन्यथाऽनुव्यवसायेन व्यवसायस्य स्वविशेषितवेद्यत्वग्रहणे विशेषणतया स्वस्यापि ग्रहणेनात्माश्रयप्रसंगादिति ज्ञानस्य
" मैं घट विषयक ज्ञानवान् हूँ, मैंने घट जाना" इत्यादि प्रत्यक्ष से प्रथम ज्ञान वेद्य प्रतीत होता है, अतः प्रत्यक्ष से ही बाधा है, ऐसा नहीं चाहिए । ज्ञान की वैद्यता के विना भी स्वतः स्फुरणता स्वीकार कर लेने से भी इस व्यवहार को होना सिद्ध किया जा सकता है । इसके अतिरिक्त घट ज्ञात हुआ, घट विदित हुआ, इत्यादि प्रत्ययों में घटादि पदार्थ ही वेदन के विषय प्रतीत होते हैं, क्योंकि विदितत्व आदि धर्म घट के विशेषण है । इन प्रत्ययों से ज्ञान की वेदनविषयता अर्थात् ज्ञान को जानने की सिद्धि नहीं होती जिससे कि ज्ञान की परप्रकाश्यता की आशंका की जाय । तथा अनुभव का प्रत्यक्षत्व होने पर भी उस प्रत्यक्ष से ही उसके अनुभव्यत्व का प्रत्यक्षीकरण नहीं होता, अतएव प्रत्यक्ष से विरोध नहीं आता है । अन्यथा अनुव्यवसाय के द्वारा व्यवसायका स्वविशेषित वेद्यत्व का ग्रहण हो जाने से आत्माश्रय का प्रसंग होगा । इस प्रकार ज्ञान को स्वप्रकाशक स्वीकार
“હું ઘટાદિ વિષયક જ્ઞાનવાળા ; મેં ઘટને જાણ્યા” ઇત્યાદિ પ્રત્યક્ષ દ્વારા પ્રથમ જ્ઞાન વેદ્ય પ્રતીત થાય છે; તેથી પ્રત્યક્ષ દ્વારા જ માધા આવે છે; એવું કહી શકાય નહી. જ્ઞાનની વેદ્યતા વગર પણ સ્વતઃ સ્ફુરણાને સ્વીકાર કરી લેવાથી પણ આ વ્યવહારના સદ્ભાવ સિદ્ધ કરી શકાય છે. તદુપરાંત ઘટ જ્ઞાત થયા; ધટ વિદિત થયા; ઇત્યાદિ પ્રત્યક્ષેામાં ઘટાઢિ પદ્મા' જ વેદનના વિષયરૂપ પ્રતીત થાય છે; કારણ કે વિક્તિત્વ આદિ ધર્મ ઘટનાં વિશેષણે છે. આ પ્રત્યક્ષા દ્વારા જ્ઞાનની વેદન વિષયતા; એટલે કે જ્ઞાનને જાણવાની સિદ્ધિ થતી નથી- કારણ કે તેના દ્વારા તેા જ્ઞાનની પરપ્રકાશ્યતાની જ આશકા થાય છે તથા અનુભવની પ્રત્યક્ષતા હેાવા છતાં પણ તે પ્રત્યક્ષ દ્વારા જ તેના અનુભવ્યત્વનું પ્રત્યક્ષીકરણ થતું નથી; તે કારણે પ્રત્યક્ષની અપેક્ષાએ વિરાધ આવતા નથી- અન્યથા અનુવ્યવસાય દ્વારા વ્યવસાયના સ્વવિશેષિત વેદ્યત્વનું ગ્રહણ થવાથી; વિશેષણ ાવાને કારણે પેાતાનું પણ ગ્રહણ થઈ જવાથી; તેમાં આત્માશ્રયના પ્રસંગ ઉપસ્થિત થશે- આ પ્રકારે જ્ઞાનને સ્વ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧