Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३२
सूत्रकृताङ्गसूत्रे निदाघे नदीसलिलमवगाहमानस्य सर्वाङ्गीणसुखाद्युपलब्धिः, नेयमुपलब्धिरात्मनोऽणुरूपत्वे सति संभवति, अणुरूपत्वे तु एकदेशे एव सुखादीनां ज्ञानं स्यात न तु सर्वावयवावच्छेदेन । न च वालाग्रशतभागस्य शतधाकल्पितस्य च भागो जीवो हि विज्ञेयः सचानन्त्याय कल्प्यते एषोऽणुरात्मा चेतसा वेदितव्यो यस्मिन् प्राणः पंचधा संनिवेश इत्यादि श्रुतिप्रमाणेनात्मनोऽणुरूपतैव सिद्धयतीति वाच्यम् , श्रुत्यादिप्रामाण्यस्याग्रे निराकरिष्यमाणत्वेन तादृशश्रुत्याऽणुत्वव्यवस्थापनस्याशक्यगुण की उपलब्धि नहीं होनी चाहिए, मगर ग्रीष्म ऋतु में नदी के जल में अवगाहन करने वाले को सर्वांगीण सुख की उपलब्धि होती देखी जाती है। इस प्रकार की उपलब्धि आत्माको अणुपरिमाण मानने पर संभव नहीं है। आत्मा अणुपरिमाण होता, तो शरीर के एकदेश में ही सुख आदि का अनुभव होता, एक साथ सभी अवयवों में न होता।
"एक बालाग्रका सौ वा भाग हो और उसके भी सौभाग कर दिये जाएँ तो उसका जो परिमाण होता है, उतना ही परिमाण जीव का होता है। वह अनन्त है।" तथा "यह अणुपरिमाण आत्मा चित्त के द्वारा जानने योग्य है जिसमें पांच प्रकार के प्राण का सनिवेश है।"
इत्यादि श्रुति आदि के प्रामाण्य से आत्मा की अणुरूपता ही प्रमाणित होती है ऐसा कहना ठीक नहीं। श्रुति की प्रमाणता का निराकरण आगे किया जाएगा, अतएव इस श्रुति से आत्मा की अणुरूपता सिद्ध नहीं की
जा सकती। શરીરમાં વ્યાપ્ત જ્ઞાનગુણની ઉપલબ્ધિ થઈ શકે નહીં. પરંતુ ગ્રીષ્મઋતુમાં નદીના જળમાં અવગાહન કરનારને સ્વર્ગીય સુખની ઉપલબ્ધિ થતી જોવામાં આવે છે. આત્માને આશુપરિમાણવાળો માનવામાં આવે તે આ પ્રકારની ઉપલબ્ધિની સંભાવના જ ન રહે. જે આત્મા અણુપરિમાણવાળે હેત, તે શરીરના એકદેશમાં જ સુખ આદિને અનુભવ થતો હત, એક સાથે સઘળા અવયમાં એ અનુભવ થાત નહીં.
એક બેલાગ્રના ૧૦૦ ભાગ કરવામાં આવે. તે સે ભાગમાંથી એક ભાગ લઈને તેના પાછા ૧૦૦ ભાગ કરી નાખવામાં આવે, તે તે પ્રત્યેક ભાગ જેટલા પરિમાણવાળે હોય છે, એટલું જ પરિણામ જીવનું (આત્માનું) છે, તે અનંત છે,” તથા તે અશુપરિમાણ વાળ આત્મા, પાંચ પ્રકારના પ્રાણને સન્નિવેશ છે એવાં ચિત્ત વડે જાણવા ગ્ય છે” ઈત્યાદિ શ્રતિઆદિના પ્રમાણુથી આત્માની અણુરૂપતા જ સિદ્ધ થાય છે, એમ કહી શકાય નહી. શ્રતિનિ પ્રમાણુતાનું નિરાકરણ આગળ કરવામાં આવશે. તેથી શ્રુતિ દ્વારા આત્માની આગુરૂપતા સિદ્ધ કરી શકાતી નથી, એવું પ્રતિપાદન થઈ જશે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧