Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___ सूत्रकृताङ्गसूत्रे हेतुर्महानसीयो वा, नायः पर्वतीयधूमे तदानीं व्याप्तेहणाभावेन तेनानुमातुमशक्यत्वात् । न द्वितीयः स्वरूपासिद्धर्महानसीयधूमस्य पर्वतादावभावात् इत्यादि विकल्पेन धूमेनापि पर्वते वयनुमानं न स्यात् इति तत्र यथा तद्देशनिष्ठत्वमतद्देशनिष्ठत्वं न विकल्प्यते, किन्तु धूमत्वेन धूमो हेतुस्तथाप्रकृतेपि अनुभूतित्वमात्रं हेतुरित्येवं न कोपि दोषः प्रसरति, न वा स्वप्रकाशसाधनतायां कोषि दोषो भवति । न च स्वप्रकाशत्वरूपसाध्यस्याभावाधिकरणेऽनुभूतित्वस्य हेतोवृत्ति वसन्देहाद्धेतौ संदिग्धाऽनैकान्तिकता स्यादिति वाच्यम् अनुभूतेरप्यनुभाव्यत्वेनाऽवधूम होता है या महानस का धूम हेतु है ? प्रथमपक्ष संगत नहीं क्योंकि पर्वत के धम के साथ उस समय (अनुमान प्रयोग के समय) व्याप्तिका ग्रहण नहीं हुवा है अतएव उससे अग्नि का अनुमान नहीं किया जा सकता। दूसरे पक्ष में महानस का धूम पर्वत में पाया नहीं जाता । इत्यादि विकल्प यहाँ भी संभव होने से धूम हेतु के द्वारा पर्वत में अग्नि का अनुमान नहीं हो सकेगा । इस प्रकार जैसे यहाँ पर तद्देश निष्टता या अतद्देश निष्ठता अमुक जगह रहने अथवा न रहने का विकल्प नहीं किया जाता किन्तु सामान्य धम को ही हेतु मान लिया जाता है उसी प्रकार प्रस्तुत अनुमान में भी अनुभूतित्व सामान्य ही हेतु है, ऐसा मानने में कोई भी दोष नहीं आता और न स्वप्रकाशता की सिद्धि में ही कोई दोष आता है ।
स्वप्रकाशता रूप साध्य के अभाव के अधिकरण में अर्थात् जहाँ स्वप्रकाशता साध्य नहीं है वहां भी अनुभूतित्व हेतु की वृत्ति का सन्देह होने से हेतु में संदिग्ध अनैकान्तिकता दोष आता है । यह कहना उचित સમયે (અનુમાન પ્રયોગના સમયે) વ્યાપ્તિનું ગ્રહણ થતું નથી. તે કારણે તેના દ્વારા અગ્નિનું અનુમાન કરી શકાતું નથી. બીજે પક્ષ પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે રડાને ધુમાડો પર્વતમાં સંભવી શકતો નથી, ઇત્યાદિ વિક૯પ અહીં પણ શક્ય હોવાથી ધુમાડા રૂપ હેતુ દ્વારા પર્વતમાં અગ્નિનું અનુમાન કરી શકાશે નહીં. આ રીતે જેમ અહીં તદ્દેશનિષ્ઠતા અથવા અતદેશનિષ્ઠતાને (અમુક જગ્યાએ રહેવા અથવા ન રહેવાનો) વિકલ્પ માન્ય કરી શકાતું નથી, પરંતુ સામાન્ય ધુમાડાને જ હેતુ માની લેવામાં આવે છે, એજ પ્રમાણે પ્રસ્તુત અનુમાનમાં પણ અનુભૂતિત્વ સામાન્યજ હેતુ રૂપ છે. આ પ્રકારની માન્યતામાં પણ કેઈ દોષ ઉભવતા નથી અને સ્વપ્રકાશતાની સિદ્ધિમાં પણ કેઈ દેષને સંભવ રહેતું નથી.
સ્વપ્રકાશતા રૂપ સાધ્યના અભાવના અધિકરણમાં એટલે કે જ્યાં સ્વપ્રકાશતા સાધ્ય નથી ત્યાં પણ અનુભૂતિત્વ હેતુની વૃત્તિને સÈહ હેવાથી હેતુમાં સંદિગ્ધ અનૈકાન્તિતા દોષને સંભવ રહે છે, એમ કહેવું તે ઉચિત નથી, કારણ કે આપણે અનુભૂતિને પણ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧