Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १२३ घटस्य व्यवसायज्ञानमुत्पादितं तेनैव मनासंयोगेन यदि घटानुव्यवसायोपि प्रादुर्भवेत्तदा घटानुव्यवसायजनकस्य घटव्यवसायज्ञानस्य तादृशघटव्यवसायजन्यानुव्यवसायस्य योगपद्यं स्यात् । न च तत्संभवति जन्यजनकयोरेकदोत्पादासंभवात् , नियताव्यवहितपूर्वकालवृत्तिरूपं जनकं कारणाव्यवहितोत्तरकालवृत्तिरूपं जन्यम् , व्यवसायविषयकोऽनुव्यवसायोव्यवसायात्मकज्ञानजन्यो भवति अनुव्यवसायं प्रतिव्यवसायज्ञानस्य कर्मकारकतया कारणत्वात् , कारणकार्ययोविभिन्नकालस्थितिमत्त्वमावश्यकं सहैवोत्पत्या कस्य के प्रति पूर्वकालवृत्तित्वं कस्य के प्रति बोत्तरकालवृत्तित्वं
अलग अलग है ? यदि जिस मनःसंयोग के द्वारा घट का व्यवसायज्ञान उत्पन्न होता है उसी मनःसंयोग से घट का अनुव्यवसाय भी उत्पन्न होता है तो घट के अनुव्यवसाय को उत्पन्न करने वाला व्यवसाय और अनुव्यवसाय दोनों एक ही साथ उत्पन्न होने चाहिए, मगर ऐसा होना संभव नहीं है क्योंकि जन्य और जनक अर्थात् कार्य और कारण का एक ही काल में उत्पाद होना संभव नहीं है । कारण नियत एवं अव्यवहित पूर्व कालवत्ती होता है और कार्य अव्यवहित (व्यवधान रहित) उत्तर कालवर्ती होता है अर्थात् कारण पूर्व कालवर्ती और कार्य उत्तर कालवी होता है परन्तु दोनों के बीच में काल का व्यवधान नहीं होता । यहां व्यवसाय को विषय करने वाला अनुव्यवसाय ज्ञान से उत्पन्न होता है । अतएव व्यवसाय अनुव्यवसाय का कारण है और अनुव्यवसाय, व्यवसाय द्वारा जन्य होने से व्यवसाय का कार्य है। दोनों में कार्य कारण भाव है, अतएव दोनों का भिन्न का लीन होना आवश्यक है। अगर दोनों एक साथ उत्पन्न होंगे तो कौन किस
મનસંગ વડે ઘટનું વ્યવસાય જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ જ મનઃસંગ વડે જે ઘટનો અનુવ્યવસાય પણ ઉત્પન્ન થતું હોય, તે ઘટના અનુવ્યવસાયને ઉત્પન્ન કરનાર વ્યવસાય અને અનુવ્યવસાય, અને એક જ સમયે ઉત્પન્ન થવા જોઈએ. પરંતુ એવું બની શકવાને સંભવ નથી, કારણ કે જન્ય અને જનકને–એટલે કે કાર્ય અને કારણને એક જ કાળે ઉત્પાદ થવાની વાત સંભવી શકતી નથી. કારણુ નિયત અને અવ્યવહિત પૂર્વકાળવર્તી હોય છે, અને કાર્ય અવ્યવહિત (વ્યવધાન રહિત) ઉત્તર કાળવતી હોય છે, એટલે કે કારણ પૂર્વકાળવતી અને કાર્ય ઉત્તરકાળવતી હોય છે, પરંતુ બન્નેની વચ્ચે કાળનું વ્યવધાન (કાળને આંતરો) હોતું નથી. અહીં વ્યવસાયને વિષય કરનારે (ગ્રહણ કરનાર) અનુવ્યવસાય જ્ઞાન દ્વારા ઉત્પન્ન થાય છે. તેથી વ્યવસાય, અનુવ્યવસાયના કારણરૂપ છે, અને અનુવ્યવસાય દ્વારા જન્ય હોવાથી વ્યવસાયના કાર્ય રૂપ છે. બન્નેમાં કાર્યકારણ ભાવ છે, તે કારણે તે બન્નેની ઉત્પત્તિને કાળ જુદો જુદો હેવાનું આવશ્યક થઈ પડે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧