Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२०
सूत्रकृताङ्गसूत्रे तदेवं ज्ञानस्य ज्ञानान्तरविषयत्वस्वीकारे ज्ञानस्य स्वरूपमेव न सिद्धयेदित्यादिविपक्षबाधकतर्कसंभवेन न संदिग्धा नैकान्तिकता दोषः। यत्र हेतोः साध्याभावाधिकरणे वृत्तित्वसन्देहो भवेत् । तादृशवृत्तित्वे बाधकतर्को नावतरति तत्रैव संदिग्धानकान्तिकतायाः साम्राज्यम् प्रकृते तु ज्ञानस्वरूपासिद्धिरूपविपक्षबाधकतर्कस्य सत्त्वेन न तर्कस्य विरहप्रयुक्तसंदिग्धानकान्तिकतायाः संभावनापि पदमाधातुं शक्नोतीति । अपि च घटादि स्वरूपविषयप्रकाशनसमये ज्ञान प्रकाशते न वा । न प्रकाशते इति पक्षस्य स्वीकारे ज्ञानोदयानन्तर क्षणे जिज्ञासुपुरुषस्य तादृशघटादिज्ञाने सन्देहो विपर्ययो विपरीतप्रभा वा स्यात् । न तु कश्चिघटमह
एक ज्ञान को दूसरे ज्ञान का विषय मानने पर ज्ञान का स्वरुप ही सिद्ध नहीं होगा इत्यादि बाधक तर्कों का सद्भाव होने से हमारे हेतु में संदिग्ध अनैकान्तिकता दोष नहीं है । जहाँ ऐसा सन्देह होता है कि हेतु साध्य के अभाव के अधिकरण में रहता है या नहीं अर्थात् जहाँ साध्य का अभाव है वहाँ भी रहता होगा वहाँ वाधक तर्क नहीं होता । ऐसे स्थल पर ही संदिग्ध अनैकान्तिकता का साम्राज्य होता है । यहां ज्ञान के स्वरूप की असिद्धि रूप बाधक तर्क :विद्यमान है, अतएव वाधक तर्क के अभाव में होने वाली संदिग्ध अनैकान्तिकता की संभावना भी नहीं की जा सकती है
इसके अतिरिक्त यह कहिये कि जब ज्ञान घटादि विषयों को प्रकाशित करता है तब स्वयं प्रकाशित होता है कि नहीं होता ? अगर प्रकाशित नहीं होता, यह पक्ष स्वीकार किया जाय तो ज्ञान की उत्पत्ति के अनन्तर क्षण में जिज्ञासु पुरुष को उस घटादि के ज्ञान में सन्देह, विपर्यय अथवा
એક જ્ઞાનને બીજા જ્ઞાનને વિષય માનવામાં આવે, તે જ્ઞાનનું સ્વરૂપ જ સિદ્ધ નહી થાય, ઈત્યાદિ બાધક તર્કોને સદ્ભાવ હોવાથી અમારા હેતુમાં સંદિગ્ધ અનૈકાન્તિકતા દોષને સદ્ભાવ નથી. જ્યાં એ સંદેહ થાય છે કે હેતુ સાધ્યના અભાવના અધિકરણમાં રહે છે, કે રહેતું નથી એટલે કે જ્યાં સાધ્યને અભાવ છે ત્યાં પણ રહે હશે. ત્યાં બાધક તર્ક સંભવ નથી. એવી પરિસ્થિતિમાં જ સંદિગ્ધ અનૈકાન્તિક્તાનું સામ્રાજ્ય હોય છે. અહીં જ્ઞાનના સ્વરૂપની અસિદ્ધિ રૂપ બાધક તર્ક વિદ્યમાન છે, તેથી બાધક તર્કના અભાવમાં સંભવી શકે એવી સંદિગ્ધ અનેકાન્તિતાની સંભાવના પણું માની શકાતી નથી.
વળી અમારા આ પ્રશ્નનો જવાબ આપજે જ્ઞાન ઘટાદિ વિષને પ્રકાશિત કરે छ, तो पाते प्रशित डाय छ; नथा हातु ? ने 'पाते प्रशित नथी हातु', मा માન્યતાને સ્વીકાર કરવામાં આવે તે જ્ઞાનની ઉત્પત્તિની ક્ષણની અનન્તર ક્ષણે જિજ્ઞાસુ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧