Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ११३ विषाणोल्लिखिताभूः पृथिवीत्वादित्यादौ तादृशदोषस्य निरंकुशप्रसरसंभवात् । न च कल्पितसत्त्वरूपमनुभूतित्वं हेतु रुताऽकल्पितसत्वरूपमनुभूतित्वं वा हेतुः । आद्यपक्षे नैयायिकादिमते हेतोरसिद्धिस्तन्मते कल्पितायाः सत्ताया अनभ्युपगमात् । न वा द्वितीयः पक्षः वेदान्तिमते अकल्पितानुभूतित्वस्यासंभवेन हेतोरसिद्धिरिति वाच्यम् परित्यक्तकल्पिताकल्पितविशेषस्यानुभूतित्वमात्रस्यैव हेतुत्वेन स्वीकारात् । अन्यथा वह्निवान् धूमादित्यत्रापि धूमः किं पर्वतीयो
संभव न हो वहाँ इस दोष का प्रसंग हो सकता है जैसे पृथ्वी शशविषाण से कुरेदी गई है, क्योंकि यह पृथ्वी है, ऐसे स्थल पर यह दोष आ सकता है ।
यहाँ जो अनुभूतित्व हेतु है वह कल्पितसत्त्व रूप है या अकल्पित सत्त्व रूप है ? प्रथम पक्ष स्वीकार करो तो नयायिक आदि मतों में हेतु असिद्धि हो जाएगा क्योंकि उनके मत में कल्पित सत्ता स्वीकार नहीं की गई है । दूसरा पक्ष भी स्वीकार नहीं किया जा सकता क्योंकि वेदान्तियों के मत में अकल्पित अनुभूतित्व संभव नहीं है, इस कारण हेतु असिद्ध है । यह कहना अनुचित है, क्योंकि हमने कल्पित अथवा अकल्पित विशेषों को छोड कर अनुभूतित्वसामान्य को ही हेतु स्वीकार किया है अन्यथा पर्वत अग्निमान् है, क्योंकि धूमवान् है इस अनुमान में भी यह प्रश्न किया जा सकता हैकि क्या पर्वत का
છે. જ્યાં સામાન્યતઃ દુષ્ટ” અનુમાનને સદ્ભાવ સંભવતો ન હોય, ત્યાં આ દોષને પ્રસંગ ઉપસ્થિત થાય છે. જેમ કે “પૃથ્વીને સસલાનાં શિંગડાં વડે ખાદવામાં આવી છે. આ પ્રકારના કથનમાં આ દોષને સંભવ રહે છે, કારણ કે સસલાને શિંગડાં જ હતાં નથી. તે તેના શિંગડાં વડે પૃથ્વીને દવાની વાત જ કેવી રીતે સંભવી શકે?
અહીં જે અનુભૂતિત્વ છે તે કલ્પિત સત્ત્વરૂપ છે, કે અકલ્પિત સત્ત્વરૂપ છે? પહેલા પક્ષને, સ્વીકાર કરવામાં આવે, તે નિયાયિક આદિ મતેમાં હેતુ અસિદ્ધ થઈ જશે, કારણ તેમના મતમાં કલ્પિત સત્તાને સ્વીકાર કરાયો નથી. બીજા પક્ષને પણ સ્વીકાર કરી શકાય તેમ નથી, કારણ કે વેદાન્તીઓના મત અનુસાર અકલ્પિત અનુભૂતિત્વ સંભવી શકતું નથી, તે કારણે હેતુ અસિદ્ધ છે. તે પ્રકારનું કથન અનુચિત છે; કારણ કે અમે કલ્પિત અથવા અકલ્પિત વિશેષને છોડીને અનુભૂતિત્વ સામાન્યને જ હેતુરૂપે સ્વીકારેલ છે. નહીં તે પર્વત અગ્નિમાન છે; કારણ કે ત્યાં ધુમાડાને સંભાવ છે'; આ અનુમાન સામે પણ એવે પ્રશ્ન કરી શકાય છે કે શું પર્વતને હેતુ ધુમાડો હોય છે, કે રસોડાને હેત ધુમાડે હોય છે? પહેલે પક્ષ સંગત નથી, કારણ કે પર્વતમાં ધુમાડાની સાથે તે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧