Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११०
सूत्रकृताङ्गसूत्रे
दर्शयामि तथाहि - अनुभूतिः स्वयं प्रकाशा अनुभूतित्वाद् यनैव तनैवं यथा घटः । घटे स्वयं प्रकाशत्वस्याभावसद्भावादनुभूतित्व हे तोरप्यभावः सिद्ध्यति, व्याषकाभावस्य व्याप्याभावसाधकत्वस्यान्यत्रदृष्टत्वात् यथा - हदादिभ्यो निवर्तमानो वह्निः स्वाभावेन दादौ स्वव्याप्यस्य धूमादेरभावं बोधयतीति सर्वाविवादात् । नच स्वप्रकाशत्व रूपं साध्यं कुत्रापि न प्रसिद्धमिति तादृशाप्रसिद्धस्य साधनेऽप्रसिद्धविशेषणपक्षाख्यो दोषः स्यादिति वाच्यं, सामान्यतो दृष्टानुमानेन स्वप्रकाशत्वसाधनसंभवात् । तथाहि वेद्यत्वं किंचिन्निष्टात्यंताभावप्रतियोगिधर्मत्वात् रूपादिवत्,
क्योंकि स्वप्रकाश की सिद्धि में प्रमाण भी मौजूद हैं । वह इस प्रकार है अनुभूति ( अनुभव ) स्वयं प्रकाश रूप हैं, क्योंकि वह अनुभूति है, जो स्वयं प्रकाश रूप नहीं वह अनुभूति भी नहीं होती, जैसे घट घट में स्वयंप्रकाशता का अभाव है, अतः उनमें अनुभूतित्व का भी अभाव है । व्यापक का अभाव व्याप्य के अभाव का साधक होता है । यह नियम अन्यत्र देखा जाता है । जैसे तालाब आदि से निवृत्त होती हुई अग्नि स्वभाव से ही तालाव आदि में अपने व्याप्य धूमादि के अभाव को भी बोधित करती है । इस विषय में किसी को विवाद नहीं है । कदाचित् कहो कि स्वप्रकाशता रूप साध्य कहीं भी सिद्ध नहीं है, अतएव अप्रसिद्ध को सिद्ध करने से " अप्रसिद्ध विशेषणपक्ष " aran दोष आता है, किन्तु ऐसा कहना उचित नहीं है, क्योंकि सामान्यतो दृष्ट अनुमान से स्वप्रकाशता को सिद्ध करना संभव है । वह इस प्रकार वेद्यत्व किसी में रहे हुए अन्यथाभाव का प्रतियोगी ( सम्बन्धी ) है, क्योंकि वह
આ પ્રકારે સ્વપ્રકાશનું લક્ષણ ખતાવીને, હવે તેનું પ્રતિપાદન કરતુ પ્રમાણુ પણ તાવવામાં આવે છે. સ્વપ્રકાશની સિદ્ધિમાં નીચે પ્રમાણે પ્રમાણ મેાજૂદ છે-અનુભૂતિ (અનુભવ) સ્વયં પ્રકાશ રૂપ છે; કારણ કે જે સ્વયં પ્રકાશ રૂપ ન હેાય તેને અનુભૂતિ જ કહી શકાય નહીં. જેમ કે ઘડામાં સ્વયંપ્રકાશતાના અભાવ છે, તેથી તેમાં અનુભૂતિત્વના પણ અભાવ છે. વ્યાપકના અભાવ વ્યાપ્યના અભાવને સાધક હેાય છે, આ નિયમ અન્યત્ર પણ જોવામાં આવે છે. જેમ કે તળાવ આદિમાંથી નિવૃત્ત થતી અગ્નિ સ્વભાવથી જ તળાવ આદિમાં પેાતાના વ્યાખ્યના ( ધૂમાડા આદિના) અભાવના પણ બેધ કરાવે છે. એટલે કે તળાવ આદિમાં અગ્નિનેા જ અભાવ હાવાથી ધુમાડાના પણ અભાવ જ રહે છે, આ વિષયમાં કાઈ ના પણ વિવાદ સંભવી શકતા નથી. કદાચ આપ એવું પ્રતિપાદન કરતા હા કે સ્વપ્રકાશતા રૂપ સાધ્ય ક્યાંય પણ સિદ્ધ નથી, તેથી અપ્રસિદ્ધને સિદ્ધ કરવાથી અપ્રસિદ્ધ વિશેષણુ પક્ષ' નામના દોષ આવે છે, પરન્તુ તે પ્રકારનું કથન પણુ અનુચિત છે, કારણ કે સામાન્યતઃ દૃષ્ટ અનુમાન દ્વારા સ્વપ્રકાશતા સિદ્ધ કરવાનું સંભવિત છે. તે આ પ્રકારે શક્ય છે વેદ્યત્વ કેાઈ પણ વસ્તુમાં રહેલા અત્યન્તાભાવનુ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧